Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 322
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ છે મોગલ શહેનશાહ શાહઆલમે હીજરી સને ૧૨૧૦માં યાવરઅલીખાન બહાદુરને આપેલી સનદ ઈલાહી હુવલ અઝીઝ આલીહી સાહેબે આલમ બાદશાહઝાદએ વલી એહદ મિરઝા અડબરશાહ બહાદુર મુઅલ્લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ જુલુસે વાલા ફરીથી જાહેરાત કરી ગુરુવાર તા. ૧૯ માહે શવાલે મુકરમ સને ૨૮ જુલુસે મુબારકે મુઅલા મુઆફેકે સને ૧૨૧૦ હીજરી મુતાબિક ઉરદી બેહેત મહીને. ફરસી અલકાબ- બુલન્દ જનાબ-આલમી આન મઆબ-ફરજન્ટ બજાન પૈવન્દ-સઆદતમન્દ- બરખુરદા૨– કામગાર– મનસુરે બન્યાર – વાલા નસબે આલી તબા૨– ગુલદસ્તએ બુસ્તાને સુલતનત–બાનીએ મબાનીએ માદલત-સમરએ દહએ અજમત- કુએ બાશિએસઆદત-ગુએ નાસીયએ હમત-શફએલિવાએ નુસરત-હિઝબરેબીશએ દિલાવરીવ દીલેરી-શહ સવારે જલાનગાહે શીરમરદી વ શીરી-દુર્રતુરાજે ખિલાફત –અરે બુર જે સઆદત - હામીએ દીને મતીન-મુરગ્વિજે એહકામે સૈયદુલ મુરલીન - મિસબાહે અળદ - ફરૂ જહાનાબાની – મુસિસે આસાસે ગુરગાની – ફુરૂએ દુદામાને સાહેબ કિરાની – બાદશાહઝાદએ આલમ વ આલમી આન - નૂરે હદકએ જહાન વજહાની આન- નૂરે ચમે રાહતુલ કુલુબ- રફીકલ કદર બુલન્દ મકાન -- અલમુખત બ મયામને મલિકે મનનાન - મહબતે અનવારે ઈનાયતે ઈજદે સુબહાન –પ્રતિનિધિ પાટવીકુંવરના વકીલોના પત્રવ્યવહારથી. અને આકાશના માનવાલા દરબારના કમતરીન ખાને જાદ બશિરામની વાકે નીગારી (સમાચાર નેધ)ના વખતમાં લખવામાં આવે છે કે દુનિયાના સઘળા લોકોએ માનેલો હુકમ કાઢવામાં આવ્યો કે યાવરઅલી ખાન બહાદુર પાંચ હજા૨ મુદ્દાત અને ચાર હજાર ચંચળ છેડેસવારની પદવીથી અને કાનિશાનની શિશથી ઊંચી પદવી ભેગવનાર થાય. વાકેઆ તા. ફરીથી જાહેરાત કરવી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329