________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૮૭
જેમ એનું પાવનત્વ ગંગામાં ગયું તેમ એનાં તીર્થોં કુરુક્ષેત્રથી ગૂજરાત સુધીમાં વહેંચાઇ ગયાં. સ્કંદપુરાણમાં એક કથા આ વાતને ટેકો આપે છે. વિશ્વામિત્રના શાપથી રુધિરવાળી થએલી સરસ્વતીનું જલ ચેાખ્ખું કરવા માટે અર્બુદારણ્યમાં વસિષ્ઠે એકીવખતે એ નદીઓ ઉત્પન્ન કરી તે એક સરસ્વતી અને ખીજી સભ્રમથી ઉત્પન્ન થઈ માટે સાભ્રમતી-સાબરમતી.૫૦ એથી જણાય છે કે અર્બુદારણ્ય અડચા પછીના મૂળ સરસ્વતીના પ્રવાહ પાટણની સરસ્વતી અને સાબરમતીના સાંનિધ્યવાળા ભાગમાં હાવા જોઇએ અને વડવાનલ-જ્વાલામુખીપ૧-ભૂકંપ-થી એ પ્રવાહ ઊડી જઈ આ નાની નદીઓ થઈ ગઈ.
ગૂજરાત અને કાઠીઆવાડ વચ્ચે સરસ્વતીને પ્રવાહ
પૌરાણિક પરંપરા અને તીર્થંવર્ણન ધ્યાનમાં રાખતાં અર્બુદારણ્ય મૂકીને સરસ્વતીના પ્રવાહ સિદ્ધપુર આદિ સ્થળેા પાસે થઈ પશ્ચિમ તરફ વહી ઝીલાણની લગભગથી દક્ષિણ તરફ વળ્યા એમ માની શકાય. ત્યાંથી નળકંઠે।૫૨ અને ખંભાતનું રણપ૩ જેને દરિયાની ખાડીના પુરાએલા ભાગ માનવામાં આવે છે તે
યે કુરુક્ષેત્રથી પ્રભાસની વચ્ચે તીર્થં નિહ હોય એમ માનવાને કારણ નથી. એથી ઊલટુંશલ્યપર્વના એ ભાગ તીર્થાંની પરંપરા ચાદ હાવાથી અને રથળ ભૂલાઈ જવાથી બધાંને એક જગ્યાએ મૂકયાં જણાય છે. પ્રભાસ આજ સુધી પ્રસિદ્ધ હાવાથી એને તે બીજે મૂકાય તેમ હતું નહિ. પદ્મપુરાણ આ બાબતમાં ખરૂં' પણ હોય. જોકે એ માટે નિશ્ચિત તા કાઈ કહી શકે તેમ નથી. સાબરમતી અને સર૨વતી તટનાં તીર્થં એક એ વાત બહુ સૂચક છે.
૫૦ સ્કંદપુરાણ નાગરખંડ અ. ૧૭૩. સિદ્ધપુરવાળી સરસ્વતી અને સાબરમતીનું ઉત્પન્ન થવાનું આમ એક મૂળ અને એક જ સમય તથા વ્યક્તિ એ બહુસૂચક છે. પદ્મપુરાણ સાભ્રમતી એટલે ભમતી ગંગા કહે છે. સ્કંદપુરાણ સરસ્વતીને કુરી સ્વચ્છ કરતાં સભ્રમથી સાભ્રમતી વસિષ્ઠે ઉત્પન્ન કરી એમ કહે છે. એ બતાવે છે કે પર પરાની ઝાંખી હોવા છતાં એક જ મહાનદીના ટુકડા હોવાની વાત પુરાણકાર ભૂલી ગયા છે. પરંતુ ભમતી ગંગા અને સંભ્રમ એ બંને વાત સરસ્વતી જે મૂળ ગંગા જ છે તે વાતને ટેકા આપે છે. શ્રમ પમ રત્ના વિશ્વામિત્રસ્ય પોર્પાર ॥૧૦॥ પ્રત્યેન વિન્નેના હોષनाभ्यां निरीक्षणात् ॥ एकस्य सलिलं क्षिप्तं यत्रजाता सरस्वती ||१२|| द्वितीयस्तु प्रवाहोयः संभ्रमात्तस्य निर्गतः ॥ साच साभ्रमती नाम नदी जाता धरातले ||१४||
૫૧ ગૂજરાતના, કચ્છ કાડીઆવાડના, સિંધ વગેરેના ભાગ વારંવાર ભૂકંપથી પીડાયાનું આગળ ોઈ ગયા. અંબાજી માતા પાસે આરાસુર વગેરે તથા આબુ વગેરેમાં ભૂકંપ વારંવાર થાય છે તે આજે પણ જાણીતું છે. અંબાજીના પ્રકાપથી કુંભારિયાનાં દહેરાં બન્યાની આખ્યાયિકા ભૂકંપ અને જ્વાળામુખીનું કાર્ય જ વ્યક્ત કરે છે. ગુજરાતમાં સેા વર્ષે ઉપર-ઈ.સ. ૧૮૧૯માં જે પ્રચંડ ભૂકંપ થયા તેમાં કેટલા ફેરફાર થયા તે જાણીતી વાત છે. કચ્છમાં સિંધુની છેલ્લી શાખા લખપત બંદર આગળ થઇને વહેતી હતી તે હમેશને માટે લુપ્ત થઈ અને રણમાં ઘણા ભાગ ઊંચાનીચા થઈ ગયા. એ ભૂકંપ નજરે ોનારા કહે છે કે એ વખતે જમીન નદીના મેાટા તરંગાની પેઠે ઉછાળા લેતી હતી. (જુએ કચ્છ ગેઝેટીઅર-ભૂકંપનું વર્ણન). છેલ્લાં સેા વર્ષમાં પણ ગુજરાતમાં ધરતીકંપ ત્રણથી ચર વખત થયાનું નોંધાએલું છે. આબુના ભાગમાં તે ઘણીવાર થયા છે. આમ સેા વર્ષ પહેલાં ફેરફાર થઈ નદી ખસી ગઈ તે છેલ્લાં ત્રણ હજાર વર્ષમાં ફેરફાર થાય તેમાં નવાઈ નથી. છેલ્લા ધરતીકંપે (૧૮૧૯) પણ એટલું બધુ ભુલી નાખ્યું છે કે પહેલાંનું સમજાય નહિ. જુએ વ્હાઇટહેડના પંજાબની નદીઓના લેખ. પર કાઠીઆવાડ અને ગૂજરાતની વચ્ચે અને ખંભાતના અખાત અને કચ્છના રણના અગ્નિ ખુણાની વચ્ચે આ નળ સાવર આવેલું છે. ૧૮૨૭માં મિ, મેલવીલ (Melvill) કહે છે કે એની અને રણની વચ્ચેના ભાગ એટલેા નીચેા છે કે કાઇ વસ્તીવાળા ભાગ ભાગ્યે જ એટલા નીચા હેાય. નળ અને ભાગાવા નદીના નીચલેા પ્રવાહ મળીને નજીકના ભૂતકાળમાં દિરયાને ફાંટા હશે એમ ગેઝેટીઅરના લેખકાનું માનવું છે. અતિવૃષ્ટિ વખતે કચ્છના રણનું પાણી નળમાં આવે છે અને વધીને ખંભાતના અખાતમાં પણ જાય છે, એ વખતે કાડીઆવાડ આજે પણ બેટ બની જાય છે. નળને કાંઠે કાણાં કાતરેલા મેાટા પથ્થર
For Private and Personal Use Only