________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ વ્
૨૦૦
દેવાસુર સંગ્રામ
ઋગ્વેદના મેાટા ભાગમાં દેવપ્રાર્થના ઉપરાંત જે ઐતિહાસિક ટુકડા નજરે પડે છે તે આ દેવાસુર સંગ્રામ. પુરાણાએ એ ટુકડાને સાંધીને એમાંથી એમની રીત પ્રમાણે ઇતિહાસ બનાવ્યા છે. એટલે વેદાર્થનું આ પુરાણા વડે સમુપર્બહણ થાય તા જ અર્થ બંધ બેસે એ વાત સિદ્ધ થએલી છે.૧૨ વેદ સમયના દેવાસુર સંગ્રામના એક કરતાં વધારે ભાગ પડે તેમ છે. દૈત્રાદિ અહિ-અસુરો સાથેના સંગ્રામ સર્વથી પહેલા છે. પરંતુ પાછળથી થએલી મેળવણી પછી લખાએલાં પુરાણાએ જેમને આર્ય રાજાએ તરીકે ગણ્યા છે એવા રાન્તએ અને ાતિ વિભાગાનાં નામ વેદમાં મળે છે, અને એ અસુર જાતિના હતા એમ સિદ્ધ થાય છે.૧૩ વેદમાં જેને દારારાજ્ઞ કહે છે તે આ જાતિ વિભાગેાનાં યુદ્ધોનાં ઉલ્લેખા છે. પાંચજન એ અસુરોની પાંચ વિખ્યાત ટાળીએ છે.૧૪ વૃત્ર સાથેના સંગ્રામ આર્યાં એમના દેવાને નામે લઢચા. દારારાજ્ઞના સંગ્રામ પાછળથી એક આર્ય સંસ્કૃતિના સંગ્રામેા તરીકે ઇતિહાસે નોંધ્યા હોવાથી એ મનુષ્યા વચ્ચે એલાં યુદ્દો રૂપે મનાયાં. આર્યોં તરફથી દિવેાદાસ, સુદાસ આદિ રાા હતા. અસુરા તરફથી પુરુ, યદુએ, તુર્વસુ, અણુએ આદિ હતા. આ અસુર ઋતિમાં દૈત્ય, દાનવ, રાક્ષસ, નાગ
Tradition: P. 304-8. Pargiter) ખાસ નોંધવા જેવી છે, પરંતુ પાર્ટેટર પછી આ બાબત નવા પ્રકારા પડવા છે, અને મેહેન-જો-ડેરાની આયે તર સંસ્કૃતિની શોધખેળ ઉપરથી આજ સુધી મનાએલી વૈદિક સમયની સમાજવ્યવસ્થાની માન્યતાઓમાં ફેરફાર કર્યાં વગર છુટકા નથી. દાનવા અને ત્યા આપણા જેવા માણસા હતા તેને માટે બૅનરજી શાસ્રી ઉપરાંત પાર્થટરના ઉપરોક્ત ગ્રંથનાં પૃ. ૨૯૦૯૧ એ. એમાં પ્રસિદ્ધ વૈદિક કુળ અસુરા હતાં તે સમાવેલું છે. આ આખા વિષય એક ગ્રંથ થાય એવડો મેટા હોવાથી ટુંકમાં અહીં લખવું અર્ધ વગરનું થાય. શ્રી બૅનરજી શાસ્રી કહે છે કે અસુરો અને દાસે આર્યાથી હાર્યાં અને કાળે કરીને એ ત્રણે જોતિઓનું મિશ્રણ થઇને હિંદુ સમાજ એવા બન્યા કે કાણ મૂળ કયી જાતિનું તે ઓળખાય નહિ. આર્યાં વિજેતા હોવાથી મિશ્ર સંસ્કૃતિ ઉપર મહારછાપ એમની પડી. મહાભારતનું યુદ્ધ આ મિશ્રણ ક્રિયાનું છેલ્લું રૂપ હતું એમ એએ માને છે. (પૃ. ૭૭, ૮૩, ૮૪.)
૧૨ આ વૈદિક સમયનો ઇતિહાસ નક્કી કરવા માટે એકલા વેદ્યા નહિ, તેમજ એકલાં પુરાણા પણ નિહ. પરંતુ તિહાસ- પુરાળમ્યાં મેલમુવૃંત્યેત્ । વિમેત્યમ્યતાઢેવો મામય પ્રિિત ।। એ વચન પ્રમાણે વેદાર્થને ઇતિહાસ પુરાણાથી
આધાર આપવાના છે અને તેમ ન થાય તે। વૅદાર્થનું ખૂન થાય છે. એટલે વેદના ભાષ્યકારો અસુર શબ્દનો અર્થ લઘુ એટલે પ્રાણ ઉપરથી કરે કે વૃંત્રાદિના અર્થ વિદ્યાના મેઘ કે એવી કુદરતી વસ્તુઓ કરે તે ઉપલા વચનના ભંગ કરે છે અને વેદાર્થ ચથા થતા નથી, તે સાથે પુરાણા ઉપર દાનલેાભી બ્રાહ્મણેાએ ચઢાવેલાં પડ પણ કાઢી નાખી વૈદાને લગાડવાનાં છે. અસુર તિ જે વેદ સમયમાં ઉત્તમ સંસ્કૃતિ વાળી હતી તે નિદાને પાત્ર થઇ એ શબ્દ ગાળરૂપે મનાવા લાગ્યા. જ્યારે પરદેશી તરીકે આવેલા આર્યો જે માટે ભાગે બ્રાહ્મણના દ્વેષી હતા તેમના આર્ય શબ્દ માનવાચક થઇને એ શબ્દ લગાડવામાં ખુદ બ્રાહ્મણા પાતે ગર્વ કરવા લાગ્યા. બ્રહ્મા સર્વેાપરિ થયા પછી ગોઠવાયેલાં પુરાણામાં એ છાપ દેખાય છે.
૧૩ પુરુઓ, યદુએ, ભૃગુએ અને બીન્ન ઘણા વૈદિક ઋષિએ અને રાનએ આ જાતમાં છે. જીએ Asura in India: યદુ માટે પૂ. ૭૯ થી ૮૬; ભૃગુએ માટે પૃ. ૧૬-પ-૬૩. ચવન અને દધીચી પણ એમાં આવે છે. (પૃ. ૫૮) ભૃગુ-શુક્ર અસુરોના ગુરુ એ પુરાણમાં પ્રસિદ્ધ છે. વેદમાં ભૃગુએ દુહ્યુએના ગાર છે.
૧૪ Asura in India: P. 16, 60. યદુ વગેરે અને ભૃગુને પણ ગણે છે. ભૃગુનું પશ્ચિમ એશિયાની એસિરિયા વગેરેની ભાષામાં Phrigian નામ છે. ‘ભ’ના એ તરફની ભાષામાં ‘ક્રૂ' થાય છે એના દાખલાએ આપેલા છે. ભૃગુએ અસુર તે માટે પણ જુએ પૃ. ૧૭ અને ૧૮.
For Private and Personal Use Only
t