________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહીવટ
૧૩૯ થાય. ખાસ નેંધવા જેવું તો એ છે કે ગુજરાતીમાં અલભ્ય એવું ઉત્કૃષ્ટ વક્તત્વ એમનામાં છે. ખબર આપ્યા વગર (extempore) ગમે તે વિષય ઉપર એ ઉત્તમ વ્યાખ્યાન કરી શકે છે. એમની વાણી મધુર અને મનોહર તથા પ્રવાહ અમ્મલિત છે. ઘણા વિદ્વાનોમાં સરસ્વતી મગજમાં હોય છે પણ નર્મદાશંકરભાઈમાં તો મગજ અને જીમ બંનેમાં સરસ્વતીનો વાસ છે. આમ વહીવટ અને સરસ્વતી બંનેની ઉપાસનામાં સર્વોત્તમ સ્થાન એમણે પ્રાપ્ત કર્યું છે તે જોઈ જી. કે. ચેસ્ટને - લૉર્ડ મેકોલેને double first ઉપનામ આપેલું તે યાદ આવે છે.
For Private and Personal Use Only