________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વતંત્ર સંસ્થાન
૪
મહેલા પડી જાય તેવા દેખાય છે, છતાં ભૂતકાળની જાહેાજલાલી અને મનુષ્યનાં બનાવેલાં સ્થળાની ક્ષણભંગુરતા તે વ્યક્ત કરે છે. પાળા પણ ઘણીખરી ઉજ્જડ જેવી લાગે છે. જીમામસ્જિદ અને રાજમહેલ સિવાય જોવાલાયક મકાન ખીજું દેખાતું નથી.૩ ક્ાર્મ્સના ઉતારા નારંગસર પાસેના બગીચાના મહેલમાં હતા એમ લાગે છે.૪
વળી ફ્રામ્સે લખે છે કે લડાઇએ અને નાણાંની સખત ભીડને લીધે પડેલા કરવેરાથી રાજ્યની વસ્તીને નુકસાન પહોંચ્યું હતું અને ઘણા ખીજે રહેવા ચાલ્યા ગયા હતા, છતાં પણ વિવેકમાં આખા હિંદુસ્તાનમાં મામીનખાનના જોટા નહાતા. તે વખતના નાયબ (વઝીર) મિરઝા મુહમ્મદસમાને પાતાના મહેલની અગાસી ઉપર અંગ્રેજોને ખાણું આપેલું અને નાચગાન કરાવેલાં તથા ખારાં બદામપિસ્તાં વહેંચેલાં વગેરે વર્ણન તે સમયની રાજવંશી રીતભાત ઉપર ઠીક પ્રકાશ નાખે છે. ફાર્મ્સ લખે છે કે ખંભાતની નજીકમાં એ વખતે રાની જનાવરેા સારા પ્રમાણમાં હતાં. નવાબને શિકારના શાખ પણ સારા હતા. ખંભાતથી ખારેક માઇલ છેટે સાબરમતીને કિનારે એક વખત એક અંગ્રેજ ટાળીએ સિંહના શિકાર કર્યાંનું પણ તે લખે છે. એટલે ત્યાં સુધી કાઠીઆવાડનાં જંગલેાના સિંહ આવતા હરશે એમ સમજાય છે.પ
સુહમ્મદ કુલીખાન નવામ. ૧૭૮૩થી ૧૯૮૯
પેાતાના મરણ અગાઉ ચાર મહિના પહેલાં મામીનખાને નજીમખાનના પુત્ર મુહમ્મદ કુલીખાનને પેાતાના વારસ ઠરાવ્યા હતા.૬ મુહમ્મદ કુલીખાન મેામીનખાનને જમાઇ પણ થતા હતા. મેામીનખાનની પુત્રી જોગની ખાતુમ સાથે એનું લગ્ન થયું હતું.૭ ગયા પ્રકરણમાં જોયું તેમ મેામીનખાનના અમલમાં ક્રુતી ખાનુમની લાગવગ વધારે હતી, એનેા અને મેામીનખાનને મિરઝાં જાની નામનેા એક પુત્ર હતા. કુતખી ખાનુમે દરબારનાં લાગવગવાળાં માણસાને પોતાના પક્ષમાં લઇ જાની મિરઝાંને નવાબ તરીકે જાહેર કર્યાં. આમાં જે ટંટા થયા તેમાં મુહમ્મદ કુલીખાનની છત થઇ અને કુતી ખાનુમ, એની બહેન જલીય બેગમ તથા એના પક્ષકારાને ખંભાત છેડી જવું પડયું.
મુહમ્મદ કુલીખાનના રાજ્યમાં કોઇ ખાસ બનાવ બન્યા નથી. ફક્ત એક વખત વડાદરાની હદમાંથી તાપીદાસ નામના ગુનેહગાર નાસી આવી ખંભાતમાં રહ્યો હતા, તેની ગાયકવાડના અમલદારે માગણી કરતાં નવાએ ના પાડેલી; તેથી તેસિંહરાવ ગાયકવાડ ખંભાત ઉપર ચડી આવેલા. તાપી
૩ એ જ પૃ. ૩૧૯.
૪ ફૉર્બ્સનું વર્ણન ગાટાળાભરેલું છેઃ એક વાર ફૉર્બ્સે પાતે અને બીજી વાર રાધાબા નારંગસર પાસેના બાગમાં રહેતા હતા એમ લખે છે.
૫ એ જ પૃ. ૧૭૭૧૮૨,
૬ મુહમ્મદ કુલીની મા સાથે નજમખાને નીકા પહેલા નહાતા. નજમખાન તે મેામીનખાનની સાવકી બહેન ખાનુમ એંગમ સાથે પરણ્યા હતા, પણુ તેને સંતાન નહોતું. મુહમ્મદ કુલી જેનું પહેલાંનું નામ મિયાં મનુ હતું તેને ખાનુમ બેગમે ઉશ્કેરી માટા કર્યાં હતા. જુઓ Bom. Gaz. VI Cambay P. 231.
૭ Bom. Gaz. VI. P. 231, જોગની ખાનુમની મા સાથે મેામીનખાને નીકા પહેલા નહોતા.
૮ એ જ પુ. ૨૩૧.
For Private and Personal Use Only