________________
Shri Mahavir Jain Aradhana Kendra
પાંચ મિનિ
www.kobatirth.org
19696
ગૂજરાતનું હિંદુ સ્થાપત્ય અને કલા
પ્રકરણ બારમું
સ્થાપત્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડી શકાય તેવા નથી છતાં એની સ્થાનિક વિશેષતાઓ છે, તેમ ખંભાતના સ્થાપત્યને ઇતિહાસ પણ ગુજરાતના સ્થાપત્યના ઇતિહાસનું અંગ હોવા છતાં એની સ્થાનિક વિશેષતા છે. હિંદુસ્તાનના સ્થાપત્યના ઇતિહાસના દરેક અભ્યાસીને એટલી વાત તે ખાસ વિદિત છે કે મધ્યકાલીન હિંદુ સમયમાં આંધકામ અને કારીગીરીની આબતમાં ગૂજરાતે પાતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ બતાવ્યું હતું. કુદરતની અપરિમિત સમૃદ્ધિને ગુજરાતના કારીગરાએ પથ્થરમાં ચિરંજીવ કરી હતી. રાજા અને પ્રજા બંનેએ ગુજરાતમાં સ્થાપત્યનાં એવાં તે મનેાહર સંભારણાં મૂકેલાં છે કે યુરોપીય કલાવિવેચકે ગૂજરાતીએને સ્વભાવસિદ્ધ બાંધકામના શાખાને કહી ગયા છે. અનેક અસ્માનીસુલતાની અને અનેક કુદરતી કોપમાંથી બચેલાં ગૂજરાતી સ્થાપત્યનાં અને કલાનાં ભગ્નાવશેષ ખંડેરા આજે પણ પ્રાચીન સમૃદ્ધિ અને બાંધકામને કુદરતી રસ સાબિત કરવા માટે ઊભાં છે. મેાઢેરા અને મેામનાથનાં ખંડેરે। અને સ્વમાળના ઊભેલા થાડા થાંભલા એ મકાનાની ભવ્યતા આજે પણ સિદ્ધ કરે છે. પાલિતાણા જેવું મંદિરાનું નગર આજે પણ જોનારને આશ્ચર્યમુગ્ધ કરે છે. દેલવાડાનાં જૈન દેવાલયેા આજે પણ પરદેશી મુસાફરાની રાજનીશીમાં પહેલું સ્થાન મેળવે છે. કાળની ગતિથી આવાં અસંખ્ય મકાને આજે નાશ પામ્યા છતાં પ્રાચીન સાહિત્યમાં જેના અનેક ઉલ્લેખે। આવે છે તે ઉપરથી અને હાલના અવશેષો ઉપરથી તેમની કલ્પના કરતાં દેશની સમૃદ્ધિતી કલ્પના આપાઆપ આવી જાય છે,
Fergusson: Gujaraties are essentially a building race.
626962620
ગૂજરાતનું મુસલમાન સ્થાપત્ય
હિંદુ સમય પૂરા થતાં મુસલમાન સમય શરૂ થાય છે. મુસલમાન ધર્મની કડક સાદાઈમાં સ્થાપત્ય ઉપર અસર થયા વગર રહે નહિ. સજીવ વસ્તુઓની આકૃતિ કરવી એ ઈસ્લામમાં પાપ ગણાતું હાવાથી મનેહર પ્રતિમાની વિપુલતાવાળું હિંદુ મંદિર સલામત રહી શકે નહિ. તેમજ નવા રાજકર્તાઓના ધર્મ જુદો હાવાથી એવી વિપુલતાથી ટેવાએલા કારીગરેા ધાર્મિક મકાનામાં કડક સાદાઈ પણ કેવી રીતે લાવી શકે. મુસલમાનેએ દેશ જીતી લીધેા હતા પણ મકાને બાંધનારા કારીગરો બધા હિંદુ હતા, અને વંશપરંપરાથી અલંકારની વિપુલતાવાળું સ્થાપત્ય તૈયાર કરવામાં દેવાએલા હતા. કાણુ હૃદયની કડકાઇને સાંદર્ય જીતી શકે છે એ વાત ગુજરાતના કારીગરેએ મુસલમાન
For Private and Personal Use Only