________________
અધિકાર બીજો - ઘટિકાદિનું પ્રમાણ
तदेवमुक्तं कालप्रमाणं, सम्प्रति मानं घटिकादीनां वक्तव्यं, तत्र प्रथमतो नालिकायाः संस्थानादि विवक्षुराह
तीसे पुण संठाणं छिड़े उदगं च वोच्छामि ॥ १० ॥ તીરે' ત પશ્ચાઈ, તાઃ પુનર્નાતિયા: “સંસ્થાનમ્' મઝુર્તિ તથા “છિદ્રમ' विवरमधोभागे येनोदकं नालिकामध्ये प्रविशति उदकं च यादृग्भूतं छिद्रेण प्रविशद् नालिकायां भूत्वा यथोक्तनालिकारूपकालविशेषपरिमाणहेतुर्भवति तादृग्भूतं वक्ष्यामि ॥ १० ॥ तत्र प्रतिज्ञातमेव निर्वाहयितुकामः प्रथमतः संस्थानप्ररूपणां छिद्रप्रमाणवक्तव्यतोपक्षेपं च कुर्वन्नाह
પ્રથમ અધિકારમાં કાલ પ્રમાણ જણાવ્યું હવે, ઘટિકાદિનું માન-પ્રમાણ નામનો અધિકાર જણાવે છે. ત્યાં સૌપ્રથમ નાલિકા જેની કાળપ્રમાણમાં વાત થઈ એના સંસ્થાનાદિની વિવક્ષા ઉત્તરાર્ધથી કરે છે.
નાલિકાનું સ્વરૂપગાથાર્થ :- અને તેના - નાલિકાના સંસ્થાન-છિદ્ર અને ઉદ્દક (નાલિકામાં પાણી ભરવામાં આવે છે જે છીદ્ર વાટે યોગ્ય પ્રમાણાનુસાર વહે છે.) ને જણાવીશું.
ટીકાર્થ :- આગળ દશમા શ્લોકના પૂર્વાર્ધ સુધી નાલિકા સુધીનું પ્રમાણ જણાવીને હવે તે નાલિકાનું સ્વરૂપ જણાવે છે. તે નાલિકાનું સંસ્થાન - આકૃતિ, છિદ્ર-નીચેના ભાગમાં કાણું જેનાથી ઉદ્દક (પાણી) નાલિકામાં પ્રવેશે છે અને ઉદક (પાણી) જેટલું છિદ્રથી પ્રવેશતું નાલિકામાં થઈને યથોકત નાયિકારૂપ કાળ વિશેષના પરિમાણમાં હેતુ બને છે અર્થાત્ એટલા સમયમાં નાલિકા-ઘટિકા પ્રમાણ કાળ પૂરો થાય છે, તેટલું જણાવીશું કે ૧૦ |