________________
નિભ યતાના રાજમાર્ગ
[ ૯
ખૂનનું કાવત્રુ કરી રહ્યા હતા. સીઝરના મિત્રાએ તેમને ચેતવ્યા કે, ‘તમારે હથિયાર વિના અને અંગરક્ષકા વિના કયાંય મહાર નીકળવું નહિ. '
જુલિયસ સીઝરે ઉત્તર આપ્યા કે, ડરે છે, તેને દરેક પળે મૃત્યુની વેદના પણ હું મૃત્યુથી ડરતા નથી એટલે મારે વેદના ભાગવવી પડશે.’
‘જે પુરૂષ મૃત્યુથી ભાગવવી પડે છે, એક જ વાર એ
* જ્ઞાનના પ્રકાશ
શાસ્રા કહે છે કે, ભયનું મૂળ કારણ અજ્ઞાન છે, અજ્ઞાનના અંધકારમાં જીવને પેાતાનું પ્રકાશમય સ્વરૂપ સમજાતું નથી. શરી૨, ધન વગેરે પરપદાર્થોને તે પેાતાના સમજે છે. શરીરને તે પેાતાનું સ્વરૂપ સમજે છે. અમારી આવતા તેને ભય લાગે છે કે, પાતે અશક્ત થઈ જશે. મૃત્યુના વિચાર આવતા તેને લાગે છે કે મૃત્યુથી પેાતાના નાશ થઈ જશે, અજ્ઞાનથી જીવનમાં પગલે પગલે મનુષ્યને ભય લાગ્યા કરે છે.
અજ્ઞાનના અધકારને દબાવવાના નથી, છુપાવવાના નથી, જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાના છે. તે માટે સમ્યજ્ઞાનની જ્યાતિ પ્રગટાવવાની છે.
કહ્યું છે કે,
નાણસ્સ સવ્વસ પગાસણાયે; અપણુ માહસ વિવજ્જણાયે । સગર્સ દાસસ ય સંખયે; એગત સાખ સસુવેઇ મેાખ ॥