________________
૫૮ ]
જીવન સાફલ્ય muunnuunumanunununnnn ત્યારે ખ્યાલ આવ્યો કે આ ખીચડીમાં એટલું બધું મીઠું પડી ગયું છે કે જીભ ઉપર પણ મૂકી શકાય તેવું નથી. તે મને ક્ષમા કરે. સાધુઓ સ્તબ્ધ બની ગયા. એ ખીચડી તે પૂજ્ય ગુરુદેવે બધી વાપરી પણ પૂજ્યશ્રી તે એક અક્ષર પણ બોલ્યા નહિ. તેમના મુખારવિંદથી પણ કઈ જાણું શકયું નહિ. સહજભાવે તેમને આવી ખારી ખીચડી ખાધી. રસના ઇદ્રિયને જીતવી એ ભારે કપરૂં છે. પરંતુ મનનું સમતોલપણું આવા પ્રસંગે જાળવી રાખવું એ વાત સામાન્ય નથી. ૪ ચ વિપ્લવની પ્રેસકેપી x.
પ્રખ્યાત લેખક થેમસ કલઈલે ભારે પરિશ્રમ પછી પિતાના પુસ્તક “ફેંચ વિપ્લવને પહેલો ભાગ પૂરે કરી હેન હુઅટ મલને જોવા માટે આપે.
મીલના ઘરમાં તેની ચાકરડીએ અગ્નિ પટાવવામાં રદી સમજી આ કાગળે બાળી નાખ્યા. જ્યારે જહેન ટુઅર્ટ મીલે તે જાણ્યું ત્યારે તેને ચહેરે સફેદ પૂણી જેવો થઈ ગયો. કાર્લાઇલને મોટું શું બતાવવું એ વિચારથી મીલ ધ્રુજી રહ્યો.
કર્લાઇલને આ વાત કહેતાં કહેતાં મીલના હેઠ ધ્રુજતા હતા. મીલના ગયા પછી કાર્લાઇલે પત્નીને કહ્યું: “બિચારો મીલ! ભારે દુઃખી થઈ રહ્યો છે. આપણું દુખ પ્રયત્નપૂર્વક આપણે તેનાથી છૂપાવવું જોઈએ.”