Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir
View full book text
________________
۔
૧૬૬
જીવન સાફલ્ય
છે? ' હાડીવાળા કહે, ‘સાહેબ, હું તેા ભણ્યા નથી. ' પ્રેાફેસર મેલ્યા, 'તારી અર્પી જીંદગી તેા નકામી ગઈ. '
>
પ્રેફેસરે પાછું પૂછ્યું: ' પણ તું ગણિત શીખ્યા છે ? પેલાએ ના પાડી એટલે પ્રેાફેસરે કહ્યું: ‘તારી પાણી જીંદગી નકામી ગઈ. ’
6
ગરીખ મછવાવાળાએ અત્યંત નમ્રતાથી પૂછ્યું: આપ સાહેબ શું ભણ્યા છે ? ' ગવથી માથું ઉંચુ કરી પ્રોફેસર ખેલ્યાઃ ‘કાણુ હું? આ ત્રણ વિષયને હું પ્રોફેસર છું.'
<
',
થેક્દીારે પવન જોરથી ફુંકાવા લાગ્યા અને હાડી ડાલવા લાગી. પ્રેાફેસર ગભરાયા, તેમને હોડીવાળાને પૂછ્યું: ભાઈ, આ હેાડી કેમ ઝાલા ખાય છે? ' હાડીવાળેા કહે, સાહેબ, હવાનું ભારે તફાન શરૂ થયું છે, પણ હું પુછું છું કે આપ તરવાનું તા જાણા છે ને? કદાચ હાડી ઉધી વળે, ' ગભરાઈને પ્રોફેસર મેલ્યાઃ બાપ રે બાપ! મને તા તરતા આવડતું નથી, તા શું થશે? ' શાંતિથી હલેસા મારતા હેાડીવાળાએ કહ્યું: તે સાહેબ આપની આખી જી'ઢંગી નકામી ગઈ!'
:
6
આ સૌંસાર સાગરમાં ધમ એ તરવાની કલા છે. જો ધર્મરૂપી તરવાની કલા અમને ન આવડે તેા આખી જીંદગી નકામી ગઈ.
જીવનનું સાફલ્ય ધર્મ પ્રાપ્તિમાં છે.

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182