Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 175
________________ ૧૬૪ ] જીવન સાથે www wwwwwwww હાથી ઝાડ હલાવી રહ્યો હતો જેથી ઝાડ મૂળમાંથી તૂટી પડે. પેલા માણસે ઉપર જોયું તે જે ડાળીને પિતે વળગ્યું હતું તે ડાળી બે ઉંદર-એક સફેદ અને બીજો કાળો-કાતરી રહ્યા હતા. ભયથી ધ્રુજતા ધ્રુજતા તે માણસે નીચે જોયું તો પોતે લટકતું હતું. તેની નીચે ઉંડા સૂકા કુવામાં એક માટે સાપ હોં ફાડી પડેલે હતો. બચવાને કોઈ આરે હતે. ભયથી તેને પરસેવો વળી ગયે. વડના આ ઝાડ ઉપર એક મધપૂડો હતો. તે માણસે જોયું કે તેમાંથી એક મધનું ટીપું નીચે પડવાની તૈયારીમાં હતું તે જોઈને તે લલચાવે અને તે ટીપાને સ્વાદ લેવા માં પહેલું કરી રાહ જોઈ રહ્યો. તે સમયે વિમાનમાં બેસી કેાઈ દેવ આકાશમાર્ગે જતો હતું. તેણે અદ્ધર લટકતા આ માણસની આવી લાચાર સ્થિતિ જોઈ દયા આવી. દેવે તેને પિતાના વિમાનમાં આવવાનું કહ્યું ત્યારે તે મૂર્ખ મનુષ્ય કહેવા લાગ્યાઃ “મધુને આ એક બિંદુ મારા મોંમાં પડવા દે!” મધના બિંદુ જેવા સંસારના સુખમાં મનુષ્ય પિતાનું જીવન નિરર્થક ગુમાવે છે. શાસ્ત્રકારે આ દષ્ટાંત આપીને આપણને ચેતવે છે. જીવનને સફળ બનાવવા સમજાવે છે. ૦ ધર્મનું વિમાન , વડનું વૃક્ષ એ સંસાર છે. તેની ડાળીએ લટકતો પુરૂષ

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182