Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 182
________________ ચેતનને ચમકી = ( ચાલ–શોધી લે જીવનમાં સાર... ) કરી લે જરા તુ વિચાર... હે માનવી, e કરી લે જરા તું વિચાર. કે ળ ઘેાળા કરી શ્યાને તું મ્હાલતા, અક્કડ ને ફક્કડ થઈને તુ ચાલતે | અંતરમાં ભરી અધિકા૨,...હા૨ એક દિ અચાનક જવું તારે પડશે, ભેગુ કરેલું બધું મૂકી જવું પડશે; ખેલ જરા અંતરના દ્વાર.... હા૨ કૂડ કપટમાં જીદગી તું ગાળતે, એશ આરામમાં મસ્ત થઈ હાલતા; ભજયા ના કદી કિરતાર.... હ૦ 3 અંતરની આશ બધી અત૨માં રહેશે, રવજન સંખધી બધા અહીં રહેશે; કોઈ કોઈને નથી સથવાર....હે૦ 4 ખાવા પીવામાં સંયમ ન રાખે, મહામૂલુ જીવન તુ વેડફી નાંખે.. કે દુર્લભ માનવ અવતાર...હા 0 5 ૨સનાની લાલચે તપ તે ના કીધુ', છતી શકિતએ દાન ના દીધું; કે કરતે ન પર ઉપકાર...હ૦ 6 લબ્ધિ લક્ષમણ કીર્તિ કહે છે, આતમ સ્થાને સદા જે રહે છે; કરશે તે ભવ નિતાર....હો૦ 7 રચયિતાઃ-કીર્તિચંદ્રસૂરિ.

Loading...

Page Navigation
1 ... 180 181 182