________________
૧૬૯ ] .
જીવન સાફલ્ય
m
ભરાતું નથી. તમે ભરતા જાઓ અને તમારૂ હૃદય ખાલીનું ખાલી લાગશે. જગતના પદાર્થોં ભરવા માટે મનુષ્ય હૃદય ખન્યું નથી. મનુષ્યનું હૃદય તા માત્ર પરમાત્મભાવથી જ ભરાશે.
"
મનુષ્ય જીવનની સાર્થકતા પરમાત્મભાવથી હૈયું ભરી લેવામાં છે. આપણે આ દીશાના જો પ્રયત્ન પણ નહિ કરીએ તા પ્રાપ્ત થયેલું નિક વહી જશે.
અમારી સર્વ ને પ્રાર્થના છે કે સમ્યગજ્ઞાન માગ પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવે.
100
× ધગશ ૪
એન્જીનીયરની છેલ્લી પરીક્ષા પાસ કરીને એક યુવાન નાકરી માટે કાંકા મારતા હતા.
''
એક એન્જીનીયર કપનીમાં જગ્યા ખાલી છે એવું સાંભળી તે ત્યાં પહોંચ્યા. કપનીના મેનેજરે કહ્યું, “ એક જગા ખાલી છે. એન્જીનીયરની નહિ, પણ ટાઈપીસ્ટની છે. યુવાને કહ્યું, “હું એ કામ પણ કરી શકીશ.”
મેનેજરે કહ્યુ, “ તમારી નિમણૂક કરવામાં આવે છે. કામ ઉપ૨ ત્રણ દિવસ પછી આવી જાઓ.'
""
પાંચ છ દિવસ પછી પેલા યુવાનને ઝડપથી સુંદર રીતે ટાઇપ કરતા જોઈ મેનેજરે કહ્યું, “અરે! તમે એન્જિનીયર