________________
.૯૨ 1
શ્રુ સંપાદકની નોંધ
જીવન સાય
૦ ફ્લેશ રહિત મન તે ભવપાર ૦
નાનકડા એક માટીના દીવાને કાઈકે પૂછ્યું: ‘તું કયારના જલે છે. હવે તારૂ તેલ તેા ખૂટી જવા આવ્યું. હવે શું કરીશ ?’
દીવાએ કહ્યું: ‘મારૂ' તેલ ભલે ખૂટી જાય, તે તા કયારેક છૂટવાનું જ અને જાત પણ ભલે જલી જાય. કયારેક તા જાત જલવાની જ. પણ પ્રકાશ આપી શકયાના મને સતાષ છે.
જે પ્રકાશ આપે છે, તેનું જીવન સફળ છે. આપણા અંતરમાં જે દિવ્ય પરમાત્મ તત્ત્વ ખીરાજે છે, તેના અનુ ભવ લઈએ તા અધકાર દૂર થાય છે.
સતત પ્રસન્ન રહેા. કારણ કે, કલેશથી ભરેલું મન સ`સા૨માં ભ્રમણ કરાવે છે અને ક્લેશથી રહિત મન પ્રકાશ પ્રગટાવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજે કર્યું છે કે
* લેશે વાસિત મન સ'સાર,
ફ્લેશ રહિત મન તે ભવપાર ક