________________
આત્મગ્લાનિનું વિષ વર્લ mummunmunomomnunununun
જ બર્નાડ શેનું ગામ જ - એક પત્રકારે જજ બર્નાડ શોને એકવાર પૂછયું:
મહાશય ! એટ સેંટ લેસ જેવા નાના ગામડામાં તમે સ્થાઈ વસવાટ શા માટે રાખે?”
શોએ પ્રત્યુત્તર આપ્યોઃ “હું આ ગામડામાં શા માટે વસ્યો છું તે તમારે જાણવું છે? તે સાંભળો. એકવાર ફરતા ફરતા હું અહિં આવી પહોંચ્યો અને એક કબર પાસેથી , પસાર થતાં મારી નજર કબર ઉપરના પથ્થર પર પડી. તેમાં લખ્યું હતું
મેરી એન સાઉથવર્થ
જન્મ ૧૮૧૫, મૃત્યુ ૧૮૫, ભગવાન તેને સદગતિ આપે. આટલી નાની વયમાં તેનું મૃત્યુ થયું.
શેએ કહ્યું: “મને થયું જે એંસી વર્ષ આ ગામવાળાની દષ્ટિમાં અલ્પ છે, તેમને માટે આ નાની વય છે, તે મારે અહિં જ વસવું.”
૦ પુકલ ફુરસદ ૦
અમેરિકાની શિકાગો વિદ્યાપીઠે કરેલા એક સંશોધનથી એવું જણાયું છે કે, માણસે જે મનથી તંદુરસ્ત અને શરી