________________
આરાધનાનું મહત્વ
શ્રી રત્નાકર પચ્ચીશીમાં કહ્યું છે કે— દત્ત ન દાન...પરિશીલિત ચ, ન શાલિ શીલ ન તપેાભિપ્ત; શુભેા ન ભાવેાષ્યભવદ્ ભવેસ્મિન્, વિશે। ! મયા ભ્રાંતમહા સુધૈવ
| ૧૫૫
મેં દાન તા દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યે નહિ; એ ચાર ભેદે ધમમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં' ભ્રમણુ ભવ સાગરે, નિષ્કુલ ગયું નિષ્ફળ ગયું.
ગાવાળિયા દાનધમની આરાધના કરી ખીજા ભવે શાલિભદ્ર બન્યા અને પુણ્યાનુખ શ્રી પુણ્ય વડે મેળવેલી એ અઢળક સમૃદ્ધિમાં આસક્ત ન થતાં શાલિભદ્ર સ'સારથી વિરક્ત અની ત્યાગધર્મ ની અનુપમ આરાધના કરી સર્વો સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, જ્યાંથી તે માનવભવ પામી મુક્તિધામે સીધાવશે.
મેઘરથ રાજાએ પારેવાને અભયદાન આપ્યું. સસલા જેવા ક્ષુદ્ર પ્રાણી પર હાથી જેવા જનાવરે કરૂણા વર્ષોવી એ દયા ધર્મની આરાધનાના પ્રતાપે એ હાથી રાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર તરીકે જન્મે છે અને ભગવાન મહાવીરસ્વામીના વચનામૃતાનું પાન કરી ત્યાગના પુનિત પંથે પ્રયાણ કરી સિદ્ધિગતિ પામે છે.