________________
૧૫૪ ]
જીવન સાફલ્ય
M
૪ તહેતુ અનુષ્ઠાન-સદ્ અનુષ્ઠાન પ્રત્યે મહુમાનથી જે ક્રિયા થાય છે તે તહેતુ અનુષ્ઠાન છે. અહિં શ્રી વીતરાગ ભગવંતે કહેલું અનુષ્ઠાન સદ્ગુરુ પાસેથી સમજીને કરવાના અભિલાષ છે.
(
૫ અમૃત અનુષ્ઠાન-શ્રી યાગબિંદુમાં કહ્યું છે કે શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવ્યું છે એમ જાણી કરવામાં આવતું એવું ભાવનાસાર જે અત્યંત સવેગગલ અનુષ્ઠાન છે, તેને મુનિપુંગવા ‘અમૃત અનુષ્ઠાન' કહે છે.
સમ્યક્ પ્રકારે ક્રોધ, માન, માયા, લેાભથી રહિતપણે ચિત્તની શુદ્ધિપૂર્વક જે ધર્મક્રિયા કરવામાં આવે છે, તે અમૃત અનુષ્ઠાન છે. શાસ્ત્રમાં તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુખાનનાં જે લક્ષણ્ણા દર્શાવ્યા છે, તે પ્રમાણે આરાધના કરવામાં આવે તે મુક્તિ કંઈ જ દૂર નથી.
જે આરાધકા અમૃત ક્રિયા આચરે છે, તે આત્માનું અમૃત પામે છે.
× દાન, શીલ, તપ અને ભાવ ૪
દાનધમ, શીલધર્મ, તપધમ અને ભાવધર્મ રૂપ ચતુવિધ ધર્મની આરાધના કરી અનત આત્માએ ચતુ ́ાતના અંત કરી પ`ચમગતિ-માક્ષને પામ્યા છે.
જો આ ચતુર્વિધ ધર્મની આરાધના ન કરી તેા અમૂલ્ય મનુષ્યભવ નિષ્ફળ ચર્ચા સમજવા.