________________
૧પર 1
જીવન સાફલ્ય
કે હું આરાધના સન્મુખ બન્યા છું. મહાપુરુષ। તે। સદાય સત્ર સનું મૉંગલ કરી રહ્યા છે. સૂર્ય તા પેાતાના પ્રકાશ સવને આપી રહ્યો છે. જેએ સૂર્યની સન્મુખ આવતા નથી, અધ સાંયરામાં ભરાઇ બેસે છે તે સૂર્યના પ્રકાશથી વ'ચિત રહે છે. આ આરાધના સન્મુખ અને છે તેમનું મગલ થાય છે. જેએ વિરાધના વડે વિમુખ બને છે. તેમનું મગલ કઈ રીતે થાય !
'
શાસ્ત્રમાં આવે છે કે પરદેશી રાજા આરાધના કરી સૂર્યભ વિમાનના સ્વામી સૂર્યાભદેવ થાય છે. એ સૂર્યામદેવ ભગવાન મહાવીરસ્વામીને પૂછે છે કે, ભંતે! હું આરાધક છું કે વિરાધક ?? આ પ્રશ્નથી સમજાય છે કે કયારેક આપણે આપણને આશધક માનતા હોઇએ પરંતુ અજાણપણે કદાચ કઇક વિરાધના થઈ રહી હૈાય તા તે માટે જાગૃત રહેવું જરૂરનું છે.
૦ પાંચ પ્રકારના અનુષ્ઠાન ૦
બીજી વાત એ કે આરાધના નિષ્કામ હાવી જોઇએ. ઇતુ લૌકિક કે પારલૌકિક ભૌતિક સુખાની આકાંક્ષા અને અભિલાષાએ આચરેલાં આરાધનાનાં આ શુભ અનુષ્ઠાને પશુ વિષ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાનાની કાટિમાં મૂકાઈ જાય છે, જેને હૈય ગણવામાં આવ્યાં છે.
જૈતશાસ્ત્રામાં અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પ્રકાર કહ્યા છે.