________________
આરાધનાનું મહત્વ
[ ૧૫૧
છે. આ વિરાધના રૂપ વિષ આપણા આરાધના રૂપ અમૃ તનું ઝેરમાં પરિવર્તન કરી નાખે છે.
આરાધના ઉંચે લઈ જાય છે, પણ વિરાધના નીચે પાડે છે. આરાધનાથી નિર્જરા છે, પુણ્ય છે, વિરાધનાથી પાપના મધ છે. આરાધના પ્રકાશના માગ છે. વિરાધના અધકારના માગ છે. આરાધનાથી માક્ષ છે, વિરાધનાથી ભવભ્રમણુ છે.
આરાધના કરતાં જે વિરાધના ચાલુ રહે તેા એવું થાય આંધળી દળે અને કુતરી ચાટે' તથા કુલડીમાં
કંઈ ન મળે.
એક તરફ આરાધના કરતાં રહીએ અને બીજી તરફ જાણે અજાણે વિરાધના કરતાં હાઇએ, તે આપણી પશુ એ જ દશા થવાની.
જિનશાસનમાં આરાધનાની મહત્તા અને વિરાધનાના મહાલય દર્શાવેલા છે. સાધુ મહાત્માઓની પગામ સજ્ઝાયમાં ‘અભુર્ફિંમિ આરાહણાએ વિરએમિ વિરાહણાએ’ એટલે આરાધના કરવા હું તત્પર અન્યા છુ' અને વિરાધનાથી વિમુખ ખનું છું, એવા વચના આવે છે. તમારા જીવનમાં તમે આરાધના કરવા તત્પર અના અને વિરાધનાથી તા ખર્ચા જ ખર્ચા.
6
પાક્ષિક સૂત્રમાં પણ · તે મંગલ' કરિત્તા અહેવિ આરા હણા ભિમુહા' એટલે મહાપુરુષે! અમારૂં' મંગલ કરો, કારણુ