________________
૧૬૦ ]
જીવન સાફ૫
+ સંપાદકની નોંધ + જ્યોતિષ દર્શન (Astrology) રહસ્ય જ્ઞાન (Symbolism) અને રસવિદ્યા (Aienemy) આ ત્રણે ય પ્રાચીન વિજ્ઞાને મહત્વના છે.
Cosmic Crder ધર્મ મહાસત્તાની સમજણ ઉઘાડવામાં આ ત્રણ વિજ્ઞ ને સહાયક બને છે.
તિષ દર્શન એ માત્ર ગ્રહ, નક્ષત્રનું વિજ્ઞાન નથી, તાવિક રીતે એ પ્રકાશના પૂંજનું સમ્યગદર્શન છે. આ ગ્રહ-નક્ષત્રને લોકાલોકને પ્રકાશનાર પરમતત્વનું દર્શન છે.
રહસ્ય જ્ઞાન એ પરમ રહસ્યભૂત આત્મતત્વનું સમ્યગજ્ઞાન છે,
રસવિદ્યા એ છેવત્વ રૂપી કથીર એટલે હલકી ધાતુ માંથી પરમાત્મવ રૂપી સુવર્ણ પ્રગટાવનારૂં સમ્યફચારિત્ર છે.
જે શોધે છે તેને જડે છે. આરાધક એ શોધક છે. આરાધના પરમાત્મ તત્વના ધનને પ્રયત્ન છે, પુરૂષાર્થ છે, સહજ જીવાતું જીવન છે.
'