________________
મારાધનાનું મહલ
[ ૧૫ wwwwwwwwww તપ અને ભાવધર્મની આરાધના જ આત્માને મુક્ત કરે છે. એમ તે અનુત્તર વિમાનના દેને તેત્રીસ હજાર વર્ષે ભૂખ લાગે છે, તેથી કંઈ તેટલા વર્ષના ઉપવાસને તેમને લાભ મળતું નથી, કારણ કે તેમાં કર્મનિર્જરાની બુદ્ધિ નથી.
ઉત્થાન, કર્મ, બળ, ઉત્સાહ અને વિજ્ઞજય જેવા ભગવાને પ્રરૂપેલા પાંચ સિદ્ધાંતને જીવનમાં ઉતારી “દેહ પાતયામિ કાર્ય સાધયામિ વા” એ સૂત્રને નજર સમક્ષ રાખી, જેઓ શ્રી જિનેશ્વર ભગવંતે એ કથન કરેલી આરાધના સાધવામાં તન્મય બનશે. તેઓ અવશ્ય સંસાર સમુદ્ર તરી જશે, સિદ્ધ ' ' થશે, બુદ્ધ થશે અને મુક્ત થશે.
.