________________
૧૨૮ ]
લોભ ઉપરથી એક માત્રાને ભાર એ છે કરતાં લાભ થાય છે.
જેમ ગંધક મણસિલ અને સુરોખાર મેળવવાથી દારુ પેદા થાય છે. બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓકસીજનના મિલનથી પાણી બને છે. સૂર્યના કિરણે બીલેરી કાચમાં પ્રતિબિંબિત થતાં અગ્નિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે અક્ષરોના જોડાણથી વિવિધ શક્તિ પ્રગટે છે. વળી એક જ
ઔષધ જુદા જુદા અનુપાન સાથે લેવાથી જુદા જુદા રંગોનું - નિવારણ કરે છે, તેમ જ એક જ શબ્દના અનેક અર્થે અનેક પરિણામો લાવે છે.
બીજું ઉદાહરણ લઈએ તે ઘઉં એના એ જ છે, પણ ઘઉંની ઘેશ થાય છે, ઘઉંના ઘેબર થાય છે, ઘઉંની રોટલી થાય છે. એક જ ઘઉંની કેટકેટલી ચીજો બની શકે છે તે કયાં અજાણ્યું છે !
લેખંડની ધાતુ એની એ જ છે, પણ તેની સેય થાય છે અને સળીયા પણ થાય છે. ઘડીયાળની કમાન પણ થાય છે અને રેલવેના પાટા, તાર, જાળી, હથડે, ઘણુ, એરણ, માપ, તેલ-મિજાગરા વગેરે અનેક ચીજો બને છે. .
લેખંડના એક ટુકડાનું જેટલું મૂલ્ય હોય તેનાથી વિશેષ મૂલ્ય તે જ ટુકડામાંથી તમે હથડે કે એરણ બનાવે તો થાય, પણ તે જ લેખંડના ટુકડામાંથી તાર, જાળી કે ખીલા બનાવે તે ઘણું વિશેષ મૂલ્ય આવે, પણ જો તેમાંથી