________________
૧૪૪ ]
જીવન સાય
અર્જુનમાળી, દૃઢપ્રહારી જેવા મહાહિંસક-ક્રૂર-આત્માઓ પણ તે જ ભવમાં મુક્તિ મેળવી લે છે, એ પ્રભાવ તપના છે. નારકીની અંદર નારક જીવ ક્રોડ વર્ષ સુધી દુઃખા સહીને જે પાપ કમની નિર્જરા કરે છે, જે કમ ખપાવે છે, તેટલા પાપકર્મોની નિા સમ્યદૃષ્ટિ આત્મા એક અઠ્ઠમ તપ તપીને કરી નાંખે છે.
શ્રી ગૌતમન્નામી ભગવાને દીક્ષા લીધા પછી યાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠની ઉત્કટ તપશ્ચર્યા આદરી હતી.
જેગ્મા એમ કહે છે કે તપથી દેહદમન અને કાયલેશ માત્ર છે, એમ નથી. તેઓ તપના રહેસ્યને સમજ્યા નથી. ક્રાયફ્લેશ અને દેહદમનના ઉપયાગ આધ્યાત્મિક શુદ્ધિ માટે છે. બાહ્ય તપ સાધન છે, અભ્ય ́તર તપ સાધન છે. તપ સાધન છે. આત્માની વિશુદ્ધિ સાધ્ય છે.
"
પૂર્વ ઉપાધ્યાયજી શ્રી યÀાવિજયજી મહારાજ જ્ઞાનસાર' ગ્રંથના તપ અષ્ટકમાં ફરમાવે છે કે—
જ્ઞાનમેવ બુધાઃ પ્રાÌઃ
કણા તાપનાત્ તપઃ ।
તદાત્મ્ય તરમેવેષ્ટ',
માથે
તદુપબુ હકમ્ ॥
કર્માને તપાવનાર હાવાથી તપ તે જ્ઞાન જ છે એમ પડિતા કહે છે. તે અંતરગ જ તપ ઇષ્ટ છે અને અનશનાદિ ખાદ્ય તપ છે તે પ્રાયશ્રિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષ રૂપ અંતરગ તપને વધારનાર હોય તા જ ઈષ્ટ છે.