________________
તપની મહત્તા
[ ૧૪૫ wwwwwww યત્ર બ્રહ્મ જિનાર્ચ ચ,
કષાયાણું તથા હતિઃ સાનુબંધા જિનાજ્ઞા ચક
તત્તપ: શુદ્ધ અિધ્યતે | જે તપમાં બ્રહ્મચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, કષાયને નાશ થાય અને અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવતે તે તપ શુદ્ધ કહેવાય છે. આ તપના પ્રકારે
તપનું યથાશક્તિ આચરણ કરવું. પોતાની શક્તિને લગીરે ય ગોપવવી નહિ. જેમાં આ દયાન થાય તેવું તપ શાસ્ત્રકારોએ એગ્ય કહ્યું નથી.
જ્ઞાનસારના” તપ અષ્ટમાં કહ્યું છે કેતદેવ હિ તપ કાર્ય
| દુર્ગાનું યત્ર ને ભવેત છે ચેન ચેગા ન હોય તે,
ક્ષીયો નેન્દ્રિયાણિ ચ | ખરેખર તે જ તપ કરવા યોગ્ય છે કે જ્યાં માઠુંઆત અને રૌદ્રધ્યાન ન થાય, જેથી ચગે હીનતા ન પામે અને ઇન્દ્રિયોને ક્ષય ન થાય.
જ્યારે અનંત જ્ઞાનીઓ જણાવે છે કે તપથી આમશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે અને અનેક સિદ્ધિઓ