________________
તપની મહત્તા
[ ૧૪૩
મૈતાજ મુનિવર એક માસના ઉપવાસના પારણે અપૂ ક્ષમા અને સમતા દ્વારા અંતકૃત કેળી થઇ સિદ્ધગતિ પામ્યા,
તપના પ્રભાવે મહાન તપસ્વીઓના શરીરના મળ, મૂત્ર, પ્રસ્વેદ વગેરે મળે! પણ મહાન ઔષધની ગરજ સારે છે. મહાન પુણ્યાત્મા તપસ્વીઓના દેહને સ્પર્શેલા પવન અન્ય વ્યક્તિઓને સ્પર્શે તે તે વ્યક્તિઓના રેગે। દૂર થઇ જાય છે.
જેમ સુવણુમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, જુદા પાડે છે, અથવા દૂધમાં રહેલા જલને રાજહુ'સ જુદું' પાડે છે તેમ તપ જીવેાના કમ રૂપી મેલને આત્માથી જુદો પાડે છે.
~
શાસ્ત્રકાર ભગવતે એ તપને અલૌકિક કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જગતમાં કલ્પવૃક્ષ સાંસારિક ભાગ પદાર્થી પ્રાપ્ત કરાવે છે. તપરૂપ કલ્પવૃક્ષ શિવસુખની પ્રાપ્તિ કરાવે છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તપનું મહત્વ ઘણું છે. ટાયફાઈડ કે વિષમ વર જેવા દરઢામાં બિમારને લ’ઘન કરાવવામાં આવે છે. પશ્ચિમમાં અન્તર મેકફ્રેડને અનેક વર્ષોંના પ્રયાગા પછી એવું પુરવાર કર્યુ છે કે લ...ધન વડે માટા ભાગના દરા મટી જાય છે. ઉપવાસથી સારવાર' (Cure by Fasting) ના વિષય ઉપર પશ્ચિમમાં અનેક પુસ્તકા લખાયા છે. પણ આ રીતે થતા ઉપવાસ એ ‘તપ” નથી.
* બાળ તપ અને શુદ્ તપ
સર્વ મંગલમાં પહેલા મંગલ તરીકે તપને ગણવામાં આવ્યું છે,