________________
તપની મહત્તા
[ ૧૪૧ wwwwwwwww
તપસ્યાથી કમં બળ કપાતે ગયો. આ સજજને ગુરુ મહારાજની અનુજ્ઞા પૂર્વક અઠ્ઠાઈ-આઠ ઉપવાસને તપ કર્યો. તપને અભૂત પ્રભાવ છે. આ ભાઈને ડાયાબીટીસને રોગ જડમૂળથી મટ્યો.
- ડેકટરો પાસે બરાબર ચકાસણી કરાવી ઈ. ડોકટરોને પણ આશ્ચર્ય થયું. તેમના પરિચિત ડોકટરને તપસ્યા ઉપર દઢ વિશ્વાસ થયે કે તપ દ્વારા રોગ દૂર થાય છે.
આ તે એક સામાન્ય પ્રસંગ છે. તપથી બાહા રેગ તે માટે પણ ભવભ્રમણનો મહાગ જે જીવને અાદિકાળથી લાગુ પડ્યો છે, તે પણ જડમૂળથી વિનાશ પામે અને આત્મા પરમાત્મપદને મેળવી લે. તપને મહિમા અપરંપાર છે. તેને અપૂર્વ પ્રભાવ છે, એની શક્તિ અચિંત્ય છે, અને ખી છે. ૦ તપને પ્રભાવ ૦
તપ માટે શાસકારો ફરમાવે છે કે, “તપના પ્રભાવથી અસ્થિર પણ સ્થિર થાય છે, વક્ર પણ સરળ બને છે. દુર્લભ હેય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયત્ન સાધી શકાય તેવું હોય તે સહજતાથી સિદ્ધ થાય છે.
જે સામાન્ય રીતે દૂર છે, જે મુશ્કેલીથી મેળવી શકાય તેવું છે અને જે અત્યંત દૂર છે, તે સર્વ તપ વડે પ્રાપ્ત કરી શકાય છે. સાચે જ તપનો પ્રભાવ ન ઓળંગી શકાય તે છે.