________________
૧૪૨ ]
જીવન સાથ wwww wwwwww કિ બહુણ ભણિયેણું,
જ કસ્તવિ તહવિ કવિ સુહાઈ ! દીતિ ભવણમજે,
તત્થ તો કારણું ચેવ છે વિશેષ કહેવાથી શું? જગતમાં કઈને કયાંય પણ સુખ દેખાય છે, તેનું કારણ તપ જ છે.
પ્રાચીન ઈતિહાસના પાનાં ઉકેલતાં અગણિત તપસ્વી પુણ્યાત્માઓનાં પુણ્ય ચરિત્રે આપણ નજરે પડે છે. • ભગવાન શ્રી ઋષભદેવે બાર મહિનાની એકધારી ઘર તપશ્ચર્યા કરી હતી. ભગવાન શ્રી મહાવીરસ્વામીએ છ મહિને નાની ઉત્કટ તપશ્ચર્યા આદરી હતી, તેમ જ સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપ દ્વારા કેવળજ્ઞાન પ્રગટાવ્યું હતું. જ ઢઢણ અણગારને લાભ પરિષહને લીધે છ મહિનાના ઉપવાસના પારણે મળેલા આહારને પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન થયું.
બંધક મુનિવર તપશ્ચર્યામાં મગ્ન રહેતા હતા. અપૂર્વ ક્ષમા દાખવી કેવલજ્ઞાન પામ્યા.
ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ અણગાર તરીકે તપસ્વી ધન્ના અણુગારની પ્રશંસા ભર પર્ષદામાં પ્રભુ મહાવીરસ્વામિએ પિતે કરી છે.
સાધુ ચૌદ હજારમાં, ઉત્કૃષ્ટ અણગાર; વીર જિર્ણદ વખાણ, ધન્ય ધન્નો અણુગાર,