________________
તપની મહત્તા
[[ ૧૩૯ wuwnummumnonnunnunum
કાયાને પણ એવી રીતે ઉપયોગમાં લેવી કે, જેથી મોક્ષમાર્ગમાં સહાયક બને, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં
કાર્યોત્સર્ગાદિક ક્રિયાવાળા શરીરથી આત્મા શુભ કર્મ પ્રાપ્ત કરે છે અને જીવહિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કમ બાંધે છે.
મનગર વચનયોગ અને કાગ શુદ્ધ કરવા માટેના તપને “યેગશુદ્ધિ તપ” કહે છે.
બ્રહ્મચર્યની નવગુપ્તિને તપ, અષ્ટપ્રવચન માતાને તપે, જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ આવા અનેક પ્રકારના તપ છે. પિતાની યોગ્યતા પ્રમાણે અને શક્તિ અનુસાર સદ્દગુરુના માર્ગદર્શન મુજબ આ તપ કરવાના છે.
તપને મહિમા અપૂર્વ છે, અને ખે છે, આપણી સંસ્કૃતિ તપ પ્રધાન સંસ્કૃતિ છે. તપથી મનને પવિત્ર બનાવવાનું છે, કાયાને વિશુદ્ધ બનાવવાની છે. ૦ ભાવગનું ઔષધ ૦
જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારે બતાવવામાં આવ્યા છે. તેમાં તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહામંગળકારી કહ્યું છે, કારણ કે તપ વડે અનંતકાળના નિબિડ–ગાઢ કર્મોને ક્ષય થાય છે. બાહ્ય અને અત્યંતર ઋદ્ધિ-સિદ્ધિ તપ વડે પ્રાપ્ત