________________
અક્ષરનો મહિમા
wwwwwww ઉપાધ્યાયજી મહારાજે “રાજાનો દદત સૌખ્યમા” માત્ર આટલા જ ટૂંકા વાકયના આઠ લાખ અર્થો કરી બતાવ્યા છે. અષ્ટલક્ષી” નામને આ ગ્રંથ આજે પણ પ્રાપ્ત છે.
જગતની સર્વ ભાષાઓ, વિશ્વના બધા વ્યવહાર અને દુનિયાના સમસ્ત શાસ્ત્ર, સિદ્ધાંતો અને ગ્રંથો વગેરેને બાવન અક્ષરમાં જ સમાવેશ થાય છે. આ બાવન અક્ષરનું જ સમગ્ર સાહિત્ય સર્જાયું છે. આ બાવન અક્ષરનાં સંયોજનથી જ સકળ શાસ્ત્ર, સમસ્ત ભાષાઓ અને સંસારને સમગ્ર વ્યવહાર ચાલે છે, ત્યારે સહેજે સમજી શકાય છે કે આ બાવન અક્ષરને કે અસાધારણ, અજોડ અને અને પ્રભાવ છે.
અક્ષરોના આ સંયોજન વડે “” માં શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતોનો સમાવેશ થાય છે. શ્રી પંચપરમેષ્ટિના પ્રથમાક્ષરોમાં પાંચ મહાતીર્થોને સમાવેશ થાય છે. “હી” માં ચોવીશ તીર્થકરોને સમાવેશ થાય છે. ૦ ભાષા સમિતિ ,
અક્ષરોના એક બીજા સાથેના સંયોજનથી શબ્દોમાં જુદી જુદી શક્તિ ઉત્પન્ન થાય છે.
એક “ક” ની સાથે “રમ” અક્ષરે જોડતાં કરમ” બને છે. “લમ” અક્ષરો જોડતાં “કલમ બને છે. “લશ” અક્ષરો જોડતાં “કલશ' બને છે. “સર” અક્ષરે જોડતાં “કસર” બને છે.