________________
cccccc.
because
8097000000or
6.
૧૦
dacease
* તપની મહત્તા *
માનવ જીવન શ્રેષ્ઠ છે, મનુષ્ય ભવ પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. મેાક્ષની પ્રાપ્તિ મનુષ્ય થયા વિના સ`ભવિત નથી. દેવા પણ દુર્લભ એવા મનુષ્યભવ પ્રાપ્ત કરવા ઝંખે છે, કારણુ કે મેાક્ષની પ્રાપ્તિ મનુષ્યગતિ સિવાય થતી નથી. સર્વ કર્મોના સ ́પૂર્ણ ક્ષય કરવાનું ઉત્તમ સાધન મનુષ્યભવ છે.
મનુષ્યભવની આ શ્રેષ્ઠતા ધર્મના પાલનમાં રહેલી છે. મનુષ્ય જીવનમાં મહત્તા ધર્મની છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પાયા છે. કમની નિરા કરવા માટેના અચૂક ઉપાય ‘તપ’ છે.
શરીર અને આત્મા એકમેક થઈને રહેલા છે. તા પશુ શરીર પુદ્ગલ છે, જડ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, શરી. રના ગુણ ધર્મો જૂદા છે, આત્માના ગુણધમાં જૂદા છે. કના આવરણને લીધે આત્માના ગુણા ઢંકાયેલા છે. જ્યારે રાગાદિ ભાવાના નાશ થાય છે ત્યારે આત્માના ગુણેા પ્રગટ થાય છે.
અણાહારીપણુ. આત્માના સ્વભાવ છે. કોઈ પણ પ્રકારના આહાર વગર અનંત કાળ સુધી જીવવાના આત્માના સ્વભાવ