________________
અક્ષરને મહિમા
૧૩૫ ]
છે. અધ્યાત્મ વિજ્ઞાનની ભાષામાં એક શબ્દ અનેક અર્થ બતાવે છે. પિતાના અધિકાર પ્રમાણે વ્યક્તિ પામશે. જે જેટલા ઉંડાણમાં જશે તે તેટલું મૂલ્યવાન મેળવશે. જે શોધે છે તેને મળે છે, પણ મેળવવા માટે અંતરના ઉંડામાં જવું પડશે. જિન જા તીન પાઈયા,
ગહેરે પાની પેઠ.?