________________
અક્ષરને મહિમા
[ ૧૩૧ wwwwwwwwwww છે. કામી પુરૂષ સારા વર્ણવાળી સુંદર સ્ત્રીને ખળે છે અને ચાર સુવર્ણ એટલે એનું છે.
ચરણ ધરત પી છે ફી” એટલે કવિ કલેકનું ચરણ એટલે પાદ બનાવે છે અને પ્રાસ બરાબર બેસે છે કે નહિ, તે જોવા માટે પાછો ફરે છે. કામ પુરૂષ ચરણ એટલે પગ મૂકતાં મૂક્તાં પગલે પગલે ગભરાય છે અને ચારનું પણ એવું જ છે.
ચાહત શોર ન ભર શોર એટલે અવાજ અને ભર એટલે સવારને સમય આ ત્રણેને પસંદ નથી. કવિને શાંત વાતાવરણમાં ફુરણા વિશેષ થાય છે. કામી તથા ચાર રાત્રીને સમય વધુ પસંદ કરે છે.
એક સામાન્ય મનુષ્યના ઉચ્ચારેલા શબ્દો કરતાં કંઈ મહાન વ્યક્તિના તે જ શબ્દ અદ્ભૂત અસર કરે છે, એક જ શદમાં અનુસ્વાર કે કાનામાત્રાના ફરકથી મહાન અનર્થ થાય છે. છે માત્ર એક અનુસ્વાર છે
એક માતા પિતાના પુત્રને કહે છે કે, “બેટા ! વધુ ન ભણે તે કંઈ નહિ, પણ વ્યાકરણને અભ્યાસ જરૂર કરજે, કારણ કે અક્ષરના ફરકથી સકલને બદલે શકલ બેલીએ તે સકલને અર્થ સંપૂર્ણ અને શકલનો અર્થ કકડે થાય. સ્વજન અને શ્વજનમાં સ્વજન એટલે નેહિજન અને શ્વજન