________________
જીવન સાફા wwwwwwwwwwwww એક કવિએ શબ્દોની ખૂબી દર્શાવતા એક દુહામાં કહ્યું છે કે“હરિ આયો હરિ ઉપજે,
- હરિ પૂઠે હરિ ધાય; હરિ ગો હરિના વિષે,
હરિ બેઠે વા ખાય.” - અહિં “હરિ’ શબ્દના જુદા જુદા અર્થ નીકળે છે. જેમકે હરિ. આ એટલે વરસાદ (હરિ=મેઘ) આવતા હરિ ઉપન્ય (હરિ=દેડકો) એટલે દેડકા ઉત્પન્ન થાય છે. હરિ પૂઠે હરિ ધાય એટલે દેડકાઓ પાછળ સર્પ દોડે છે. (હરિ સપ)
હરિ ગયે હરિના વિષે જ્યારે સર્ષ દેડકા પાછળ પડ્યો ત્યારે હરિ એટલે દેડકે કૃષ્ણ પાસે ચાલ્યો ગયો. (હરિકૃષ્ણ) જ્યારે દેડકે કૃષ્ણજી પાસે ગયે ત્યારે હરિ બેઠે વા ખાય એટલે સર્ષ બેઠે બેઠે વા ખાય છે તેવી જ રીતે એક બીજા કવિએ કહ્યું છે કે– સુવર્ણકે ઢંઢત ફરે,
કવિ કામી એર ચેર; ચરણ ધરત પીછે ફીરે,
ચાહત શેર ન ભેર કવિ, કામી અને ચાર સુવર્ણ ને શેધતા ફરે છે. કવિ કવિતાની રચના માટે સારા વર્ણ એટલે સુંદર શબ્દે શોધે