________________
અક્ષરનો મહિમા
[ ૧૨૫ muuuuuuuumowuuuuuuuu નને વ્યવહાર નભે જાય છે. શબ્દ સંસ્કાર ઘડે છે, કાં સંસ્કાર તેડે છે. શબ્દો વડે ભાવ જાગે છે અને શબ્દની સમગ્ર જીવન ઉપર સત્તા છે.
શબ્દ બ્રહ્મ સર્વ વ્યાપી છે અને સર્વ સત્તાનું મૂલ છે.
“ન ક્ષર ઈતિ અક્ષર” એ અક્ષર શબ્દની વ્યુત્પત્તિ છે. જેનો નાશ નથી તે અક્ષર છે, જે નિત્ય છે.
કહ્યું છે કે, “પ્રત્યેક અક્ષર મંત્ર છે, દરેક વનસ્પતિ ઔષધ છે. પૃથ્વીમાં સર્વત્ર રત્ન રહેલા છે. માત્ર તેને ચેજક દુર્લભ છે.
અક્ષર એ માતૃકા છે, તેમાં અનંત શક્તિ રહેલી છે. સદ્દગુરુ પાસેથી તેની સમ્યફ પ્રક્રિયા અને સદુપયોગ જાણવા જોઈએ.
વારંવાર ઉચ્ચારણ વડે અક્ષરની-શબ્દની શક્તિ કાર્ય કારી બને છે. મંત્રવાદીઓ, ગારૂડીઓ મંત્રાક્ષરો દ્વારા વીંછી કે સર્પનું ચઢેલું વિષ તત્ક્ષણ ઉતારી નાંખે છે.
એક ગામમાં એક ડોશીમા હતા. હંસ નામને તેમને એકને એક દીકરો હતે. હંસને અચાનક એક ભયંકર ભેરીંગ કરડ્યો. હંસને ઝેર ચઢવા લાગ્યું અને બેભાન બની ગ. વૃદ્ધ માતા કરૂણ વિલાપ કરવા લાગ્યા અને “હંસ” “હંસ” એમ આખી રાત વિલાપ કરતાં રહ્યાં. આશ્ચર્ય એ થયું કે, “હંસ” “હંસ” એવા વારંવાર શબ્દ ચારણ વડે સર્પનું ઝેર એકદમ ઉતરી ગયું અને હંસ બચી ગયે, આ