________________
૧૨૬ ]
જીવન સાફદય muunmuwnumenunununun શબ્દની શક્તિ છે, કારણ કે “હંસ” એ ગારૂડી મંત્રના બીજાક્ષર છે. * શબ્દ રસાયણ છે
શબ્દ શક્તિ વિષે જૈન શાસ્ત્રોમાં ઘણા ઉલ્લેખ છે. શબ્દ પૌગલિક છે. ભાષાવર્ગણના પુદગલો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. વિચાર કરતી વખતે મનુષ્ય મનેવગણાના પુદગલો ગ્રહણ કરે છે. એટલે મને વગણના પુદગલની સહાયથી મનુષ્ય વિચાર કરી શકે છે. તેવી જ રીતે બોલતી વખતે ભાષાવર્ગણાના પુદગલે ગ્રહણ કરે છે. | સ્વર ચૌદ છે. અ, આ, છ, ઈ, ઉ, ઊ, *, *, ,
લુ, એ, એ, એ, ઔ–આ સ્વર છે. | વ્યંજન તેત્રીશ છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ છ, જ, ઝ, ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ–આ વ્યંજન છે. ક્ષત્ર, જ્ઞ વિસર્ગ અને અનુસ્વાર વગેરે મળી બાવન અક્ષરો થાય છે. સ્વર અને વ્યંજનન એગથી જુદા જુદા શબ્દો બને છે. અને એક એક શબ્દના અનંતા અર્થો થાય છે.
પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય મ. વિરચિત શબ્દાનુશાસન તરફ દષ્ટિપાત કરતાં જણાશે કે, પ્રત્યેક સ્વર અને પ્રત્યેક વ્યંજ નના–એક એક અક્ષરના કેટલા અર્થો થાય છે. “એકાક્ષરી કેષ” જેવાથી પ્રત્યેક અક્ષરના અર્થો સમજાશે.
આશરે ત્રણ ચાર સૈકા પૂર્વે થયેલા શ્રી સમયસુંદર