________________
અક્ષરનો મહિમા
અક્ષરને મહિમા અપરંપાર છે. શબ્દની શક્તિ અચિંત્ય છે. શબ્દના અં અનેક છે. શબ્દનો ભાવ અગમ્ય, અકથ્ય અને અવર્ણનીય છે.
શબ્દો દ્વારા જ આપણે આપણું ભાવ અન્યને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને સમજી શકીએ છીએ.
શબ્દને “બ્રહ્મ” કહેવામાં આવે છે. વિશ્વ વ્યવસ્થામાં શબ્દ બ્રહ્મનું સ્થાન અગત્યનું ગયું છે. પ્રત્યેક વસ્તુને ધ્વનિ છે. ઉચ્ચાર કરાયેલા શબ્દનો ઈવનિ ચૌદ રાજલોકમાં વ્યાપે છે.
સાત નોમાં શબ્દ નયનું પણ એક આગવું સ્થાન છે. વ્યાકરણ શાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. પુદગલની આઠ મહાવર્ગણાઓમાં એક સૂક્ષમ વર્ગ ભાષાવણા છે.
અદ્ભુત છે આ શબ્દ! માત્ર એક જ શબ્દ સુખ અથવા દુઃખની પરંપરા ઉભી કરે છે. શાંત મનુષ્ય એક જ શબ્દથી ધી બને છે અને ક્રેધી મનુષ્ય શાંત થઈ જાય છે.
જેવી રીતે ઇવનિની અસર છે, તેવી રીતે શબ્દ પણ સારી કે નરસી અસર પેદા કરે છે, શબ્દની અસર