________________
સદાચારની સુગંધ mnmnmnunumom
[ ૧૧૯
8 સંપાદકની નોંધ 9િ
X સદાચારનું બીજ X
પિરિસમાં રાજમાર્ગના વાહન વ્યવહારનું નિયમન કરનાર પોલીસે એકવાર જોયું કે, એક બિલાડી પોતાના બચ્ચાને મેંમાં લઈ રસ્તો ઓળંગવા મથામણ કરી રહી હતી. મોટરની અવરજવરથી ગભરાઈ પાછી વળી જતી.
પિોલીસના હૈયામાં અનુકંપા જાગી, એણે વાડને થંભાવીને દીધા. બિલાડી એક બચ્ચે સામી બાજુએ મૂકી દેડતી પાછી આ બાજુ આવી. એક પછી એક ચાર બચ્ચા સામે મૂકી દઈ પિોલીસ સામે કૃતજ્ઞતાથી જોઈ રહી.
પેરિસના એ રસ્તાને વાહન વ્યવહાર પચીસ મિનિટ સુધી થંભી ગયે. ડ્રાઇવરો અકળાયા પણ જ્યારે આ વાત જાણ ત્યારે સવેને ખાટી થયાની ખુશી થઈ.
એક નાનું સરખું સદ્દઆચરણ અનેકને પ્રેરણા આપે છે અને લાંબે ગાળે તેમાંથી ચારિત્રનું ઘડતર થાય છે. શીલની સુગંધ પ્રગટે છે.
૦ અધ્યાત્મનું સત્ય ૦
સંત રાબિયા પાસે એકવાર હસન અસરી આવી પહોંચ્યા