________________
૧૨૦ 1
જીવન સાફલ્ય
'
અને મેલ્યાઃ ‘ચાલેા નદીના પાણી ઉપર ચાલતા ચાલતા આપણે અધ્યાત્મ ચર્ચા કરીએ.
હસન અસરી માટે કહેવાતું કે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ તેમને પ્રાપ્ત હતી.
રાષિયા સમજી ગઇ કે હસન પેાતાની સિદ્ધિનું પ્રશ્નશન કરવા ઇચ્છે છે. રાબિયા ખેલી: ‘ ભાઇ હુસન ! આકાશમાં ઉડતા ઉડતા આપણે ધમાઁચર્ચા કરીએ તેા કેમ? રાબિયા માટે કહેવાતું કે તે હવામાં ઉડી શકતી હતી.
પછી, ગભીર થઈ રાબિયાએ ઉમેયુ', ‘ભાઈ મારા, જે તું કરી શકે છે તે કાઇ પણ માછલી કરી શકે છે અને જે હું કરી શકું છું તે કઈ પશુ માંખી કરી શકે છે. અધ્યામનું સત્ય આવા ચમત્કારાના પ્રદર્શનથી નહિ પણ અત્યંત નમ્રતાપૂર્વકના સદાચારમય જીવન વડે જડે છે,
.
પૃ.