________________
ધમના મમ
[ s
જો ગુણ પ્રત્યે રાગ ન હોય તેા ગુણ આવે નહિ અને પાતે ગુણી ખની શકે નહિ. જેના હૈયામાં કરૂણા છે, ખીજાના દુ:ખની લાગણી છે તે મનુષ્ય દુ:ખના કારણુ રૂપ પાપથી અચવાના પ્રયત્ન કરશે, જે પાપીને સુધારવાના કોઇ ઉપાય નથી. તેની પ્રત્યે ક્રાય ઈર્ષ્યા કે દ્વેષ ન કરતાં માધ્યસ્થ ભાવ ધારણ કરનાર આત્મા સમતાભાવ કેળવી શકશે.
મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ આ ચારે ભાવના ધર્મની પ્રથમ ભૂમિકા રૂપે છે. દરેક મનુષ્ય પાતાના જીવનમાં આ ભાવનાએ લાવવા પ્રયત્ન કરવા જીઇએ.
પરહિત ચિન્તા મૈત્રી,
પરદુ:ખ વિનાશીની તથા કરૂણા પરે સુખ તુષ્ટિમુદિતા, પર દાષાપેક્ષણ મુપેક્ષા ।
અન્ય જીવાના હિતની ચિંતા કરવી એ મૈત્રી ભાવના છે. અન્યનાં દુઃખા ટાળવાની ભાવના એ કરૂા ભાવના છે. અન્ય જીવા સુખ પામે તેમાં સાષ પામવા એ પ્રમાદ ભાવના છે. પરના દોષાની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે. ચિત્તના સક્લેશને ટાળવા માટે આ ભાવના વારવાર ભાવવી. ’
આ ભાવનાઓને અવશ્ય માક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મ રૂપ કલ્પવૃક્ષના મૂળ તરીકે શાસ્ત્રએ જણાવી છે,
७