________________
૧૬ ]
જીવન સાફલ્ય
અતિથિ તરીકે ચીનના લેાકાએ તેમનુ સ્વાગત કર્યું, ભારતના સાહિત્યના અભ્યાસ ત્યારે ચીનના લેાકાએ સારી રીતે કર્યાં હતા. તેમને વીન્દ્રનાથને પૂછ્યું. ‘તમારા દેશમાં મનુષ્ય કાઇ દિવસ ચારી કરતા નથી, અસત્ય એકલતા નથી, હિંસા કરતા નથી. ધન્ય છે તમારા દેશના મનુષ્ય કેટલા પવિત્ર છે!''
આ સાંભળી ટાગૈારની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું: ‘ભાઈઓ, ભારતદેશ તમે જેવા ધારા છે તેવા આજે નથી રહ્યો. મારા દેશના મનુષ્ય આજે અસત્ય ખેલે છે, ચારી કરે છે, હિંસા કરે છે.' એક કાળે ભારત માટે સદાચારની છાપ દુનિયામાં ફેલાયેલી હતી.
* ધમ પ્રચારની સર્વોત્તમ રીત
શાસ્ત્રના એક શબ્દ પણ તમને મઢે ન હાય, પણ જો તમે સદાચારમય જીવન જીવતાં હા, ભદ્રક પરિણતિવાળા હૈ, અપરાધી પ્રત્યે પણ ક્ષમા રાખતાં હૈ। તે તમે માગ પર છે.
કાઈ મનુષ્યને શાસ્ત્ર કઠસ્થ છે, પણ જો તેનામાં છળકપટ, માયા, અહંકાર, અસત્ય છે તા તમે ધર્માત્મા ને કહેશે? જે જ્ઞાન આચારમાં પરિણમે છે તે જ્ઞાન સા་ક છે, જે જ્ઞાન અહુ ભાવ વધારે છે તે નિરર્થક છે.
ધમ પ્રચારની સર્વોત્તમ રીત ધમ ઉપર ભાષણા આપવા કે લેખા લખવા તે નથી. ધમ આચરણમાં ઉતારવા તે છે,