________________
સદાચારની સુગંધ
૧૧૫ wwwwwwwwwww વિષયભોગ પ્રાપ્ત થવા છતાં તેમને સુખ અને શાંતિ મળતાં નથી. કારણ કે સુખ બાહ્ય વસ્તુઓમાં નથી.
એક ગરીબ વૃદ્ધા ઝુંપડામાં રહેતી હતી. દી કરવા માટે તેની પાસે તેલ પણ હેતું. એક રાત્રે અંધારામાં તે પોતાનું કપડું સીવતી હતી ત્યારે તેની સેય નીચે પડી ગઈ. અંધારૂં હોવાથી તેને સોય જડી નહિ. એટલે તે ઝુંપડીમાંથી બહાર નીકળી અને જાહેર રસ્તા ઉપર જ્યાં મ્યુનીસીપાલીટીનું ફાનસ સળગતું હતું ત્યાં તે પિતાની સોય શોધવા લાગી.
રતે જતાં એક માણસે પૂછયું: “માજી ! શું છે ? વૃદ્ધાએ કહ્યું: “ભાઈ મારી સેય એવાઈ ગઈ છે.” પેલે માણસ પણ સેય શોધવા લાગ્યો. બીજા માણસો પણ તે કામે લાગ્યા. તેમાંના એકે પૂછ્યું: “મા ! સોય બરાબર કઈ જગ્યાએ પડી તે બતાવે તે તરત મળી જશે.”
વૃદ્ધાએ કહ્યું: “સેય તે ઝુંપડામાં ખેવાઈ છે, પણ અહિં ફાનસ છે, એટલે હું અહિં ગેસું છું.”
મનુષ્ય જે સુખ, શાંતિ હદયમાં ખોવાઈ ગયા છે તે બહારની વસ્તુઓમાં શોધે છે. મનુષ્યને સદાચારના પાલનથી સુખ મળે છે અને તેથી હૈયામાં શાંતિ વળે છે. જ ભારતના સદાચારની છાપ *
કવિ રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ચીન ગયા હતા ત્યારે તેમનું ઘણું સન્માન થયું હતું. મહાન દેશ ભારતમાંથી આવેલા