________________
૧૧૪ ]
જીવન સાફલ્ય
જ્યારે શેઠ આવ્યા ત્યારે મુનીમે હીરા વેચ્યાની અને સારા નફા કર્યાની વાત કહી પણ શેઠ ઉદાસ થઈ ગયા. હાટલ પર જઈ શેઠ પેલા અમેરિકનને મળ્યા અને હીરા માટે પૂછ્યું. અમેરિકન સમજ્યા કે શેઠ હીરા પાા લેવા માટે આવ્યા છે. અમેરિકને શેઠને કહ્યું: હીરા મને ખૂબ પસંદ છે, તમારે પાંચસેા રૂપિયા વધુ લેવા હોય તેા લેા, પણ હું હીરા પાછા નહિ આપું.'
'
શેઠ ખેલ્યાઃ મારે હીરા પાછેા જોઈતા નથી, વધુ - પૈસા લેવા નથી. મારી પ્રતિજ્ઞા છે કે પચીસ ટકાથી વધુ નફા લેવા નહિ. આ હીરામાં મારા મુનીમે પ ́દરસા રૂપિયા વધુ લીધા છે. હું તે પાછા આપવા આચૈા છું. ’
અમેરિકન તેા આશ્ચય ચકિત થઈ ગયા. એણે પદરસા રૂપિયા લેવાની ના પાડી. શેઠ તેા રૂપિયા આપીને જ ગયા. શેઠના સદાચારની આ શાખથી વેપાર ઘણા વચ્ચે. * ઝૂમાયેલી સાય
પ્રત્યેક મનુષ્ય સુખ ઇચ્છે છે, શાંતિ ઈચ્છે છે, સુખ અને શાંતિ માટે ફાંફા મારે છે, અથાગ પ્રયત્ન કરે છે, પરંતુ સુખ અને શાંતિ મળતાં નથી.
કેટલાંક મૂખ મનુષ્ચા ધનમાં સુખ માને છે, કાઇ સત્તામાં સુખ માને છે, કાઇ ખળમાં સુખ માને છે, કાઈ વિષયભાગમાં સુખ માને છે, પરંતુ ધન, સત્તા, ખળ અને