________________
આ જ સદાચારની સુગંધ આ
•
સદાચાર એ જીવનમાં સફળતા મેળવવાને પાયે છે.
આપણે માત્ર સવાંચન કરીએ તે ન ચાલે. સવાંચનમાંથી સવિચાર પ્રાપ્ત કરવા જોઈએ. આપણે માત્ર સ૬વિચારના માસક બનીને બેસી રહીએ તો ન ચાલે. સ૬વિચારનું જીવનમાં આચરણ કરીને સદાચારની સુગંધ ફેલાવવી જોઈએ.
જીવનમાં સુખ અને શાંતિને જે અનુભવ થાય છે તે . માત્ર વિચારમાંથી નહિ પણ આચરણમાંથી થાય છે.
કહ્યું છે કે, “આચારઃ પ્રથમ ધર્મ: ” એટલે આચરણ જ સૌથી પહેલો ધર્મ છે. આપણે અનેક શાસ્ત્ર વાંચીએ કે સાંભળીએ પણ જે તેમાંથી શકય જીવનમાં ઉતારવા પ્રયત્ન પણ ન કરીએ, તે તે બોજારૂપ બની જાય છે, કયારેક અહંકારનું કારણ થઈ પડે છે. * સદાચારમય જીવન એ જ પ્રવચન જ
ઝન સંપ્રદાયના એક સંત પિતાના શિષ્ય સમુદાય સાથે નીકળ્યા હતા. એક મોટા નગરમાં પ્રવચન આપ્યા