________________
ભ્રમના મમ
[ ૧૧૧
ત્રીજી શાશ્વત ધન લજ્જા છે, જે મનુષ્યને અકાય
કરતા રાકે છે.
ચેાથું શાશ્વત ધન લેાકવિરૂદ્ધ તજવાનુ છે. પાંચમું શાશ્વત ધન શ્રુત એટલે સમ્યગ્જ્ઞાન છે. છઠ્ઠું શાશ્વત ધન પ્રજ્ઞા એટલે જાગૃત વિવેક છે. સાતમું શાશ્વત ધન ત્યાગ એટલે સ્વાર્થ ત્યાગ છે. ૦ સદાચારથી સ્વભાવ સુધરે
જીવનનું સાચું. ધન સેાના-ચાંદી કે હીરા-માતી નથી, પણ નિર્ભયતા છે, જે સદાચારમાંથી, શીલમાંથી, સયમમાંથી પ્રગટે છે.
મનુષ્યના હીણુ સ્વભાવમાં પણ સદાચાર વડે જ પરિવતન આવે છે. માત્ર સત્સ"ગ કે સવિચાર સ્વભાવમાં પરિવર્તન લાવી શકતા નથી.
એક બાદશાહે એક બિલાડી પાળી હતી. આદશાહે આ ખિલાડીને પેાતાની સાથે જ રાખતા, ખાદશાહે જ્યારે કુરાનના કલમા પઢતા ત્યારે ખિલાડીના માથા ઉપર દીપક રાખતા અને તેના પ્રકાશમાં પઢતા.
એક દિવસ બાદશાહે પેાતાના વજીરને પૂછ્યું: ‘સત્સ`ગ મળવાન કે સ્વભાવ ’
વજીરે કહ્યું: ખુદાવિંદ! સ્વભાવ મળવાન છે.'