________________
ધમના મમ
| ૧૦૫
પણ શેઠનું વફાદાર પ્રાણી હતું. શેઠ તા તેને પેાતાના બચ્ચાની જેમ રાખતા. 'ટની પવનવેગી ચાલ મર્દ થઇ ગઇ.
ડાકુ ખદનસિંહનું હૈયું વલેાવાઇ રહ્યુ હતું. શેઠના નિખાલસપાએ એક ઉંટ જેવા પ્રાણી ઉપર અસર કરી હતી અને પેાતે તા મનુષ્ય હતા.
થોડા દિવસ પછી એક રાત્રે ઉંટ પર બેસી ડાકુ અદનસિંહ શેઠ વૃદ્ધિચ`દજીને ઘેરે આવ્યા. તેને શેઠને કહ્યુ: ‹ શેઠજી ! તમારૂ' ઉંટ પાછું આપવા આન્યા છું. આપ પોલિસને સમાચાર આપે। અને મને પકડાવી દ્દા.
>
શેઠ મેલ્યા: ' ભાઈ અદના ! તું ભૂખ્યા લાગે છે! ભેાજન કરી લે!’શેઠ વૃદ્ધિચંદજીના સમાગમથી ડાકુ અદનસિંહ પલટાઇને સંત બદના' બન્યા. રાજસ્થાનમાં સત અદનાના ભજના પ્રખ્યાત છે.
6
ભગવાને કાઈ કાર્યનું એકાન્તે વિધાન કે નિષેધ કર્યો નથી. ઉપકારી પુરુષા કમાવે છે કે મનુષ્યપણુ દુલ ભ છે. પ્રભુ વચનની પ્રાપ્તિ મહાદુલભ છે, માટે વિશુદ્ધ ભાવથી જેમ જ્ઞાનીની આજ્ઞાનું પાલન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. આત્મામાંથી મિથ્યાત્વ વગેરે દાષા જાય અને સમ્યગ્દર્શન વગેરે ગુણે પ્રગટે તેમ ભદ્રિક પરિણામી થવું. ગુણુ અને ગુણની પ્રશ'સા કરવી.
ધર્માંના મને સમજવા અને તે અનુસાર આચરણુ કરવા પ્રયત્ન કરવા.