________________
* ]
જીવન સાય
રથી કઇને ત'દુરસ્ત રહેવું હોય તેા કઇ કામના રોકાણમાં રહેવું જોઇએ. જે માશુસ પાસે પુષ્કલ ખાલી સમય હોય તેના મન અને શરીનુ સ્વાસ્થ્ય ઝડપથી અગડે છે, રાગના સામના કરવાની તેની શક્તિ ઘટે છે અને કાઈ રાગ લાગુ પડ્યાના તેને આભાસ થાય છે, પછી સાચે જ રાગ થાય છે.
વિજ્ઞાન આ દિશામાં જેમ વધુ સશેાધન કરશે, તેમ સક્રિયાના લાભ-શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સમજાતા જશે.
પુષ્કલ, ખાલી સમય વ્યક્તિને શકા તથા ભયમાં લઈ જાય છે, આત્મગ્લાનિના વિષ વર્તુલમાં તેને ધકેલે છે. તમારી સમય કઈને કઈ શુભ કાર્ય માં ગાળા,