________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલ
તેઓએ મહાત્માને કહ્યું કે, તે અમે આપને રોગમુક્ત કરવા
[ ૯૧
'
જો આપ આજ્ઞા આપે। ઈચ્છીએ છીએ.’
મહાત્મા સનત્કુમારે પાતાનું થૂક પરૂવાળી આંગળી ઉપર લગાડતા તે સુવણુ જેવી થઈ ગઈ. આ ઔષધ તા મારી પાસે પણ છે.
મહાત્માએ કહ્યુંઃ ‘પણ જો તમે ભવરાગથી મુક્ત કરી શકતા હા તા ઇલાજ કરીશ!'
મસ્તક નમાવી દેવા ખેલ્યાઃ ‘ ભગવન્ ! અમે પણ લવરાગથી પીડા પામી રહ્યા છીએ. ’
આપણે નિત્ય એ ભાવના કરીએ કે આવી ખુમારી કયારે આપણામાં આવે!