________________
આત્મગ્લાનિનું વિષ વર્તુલ
[ ૮૯ muumimuunnonmuuuuuuuuu શુગે સુપ્રસિદ્ધ નવલકથા “લા મિઝરેબલ'ના લેખક રોજ સાંજે આ બાંકડા પર આવી બેસતા. માંદા, પોતાની પ્રિય માતૃભૂમિ ફ્રાન્સથી હડધૂત થયેલા, દેશનિકાલ પામેલા શુગે અસ્ત થતાં સૂર્યને જોઈ રહેતા. ઉંડા ચિંતનમાં ડૂબી જતા. પછી હળવેથી ઉભા થઈ એકાદ છીપલું ઉપાડી જોરથી દરિયામાં ફગાવી દેતા અને તેમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ જતી. આ પ્રમાણે રોજ થતું.
એકવાર કંઈએ હિંમત કરીને પૂછયું: “મેંગ્યુ, તમે છીપલાં શા માટે ફગા છો?”
વિકટર હ્યુગોએ જવાબ આપેઃ “બેટા, હું છીપલાં નથી ફગાવતે ! મારી દીનતાને દરિયામાં ફગાવી દઉં છું.”
આજે આપણે દીનતાના છીપલાં ભેગા કરીએ છીએ. ગમે તેટલાં સુખ, સગવડ કે લાભ આપણને મળતાં હોય તો પણ આપણે દુઃખ રેઈએ છીએ, દીનતા ગાઈએ છીએ. પ્રસન્ન ચિત્તે જે આપણને પ્રાપ્ત થયું છે તે માટે પરમામાને ઉપકાર આપણે કયારે ય માન્યો છે? કૃતજ્ઞતા અનુભવી છે?
જે આવી રીતે આપણે જીવતા હોઈએ તે આ આપણું સ્વાર્થ મનવૃત્તિ છે. * આત્માની અનંતશક્તિ જ
એડવર્ડ હેઇલે કહ્યું છે કે, “કેટલાક માણસે ત્રણ પ્રકા