________________
૯૦ ]
જીવન સાફલ્ય
રની ચિંતાઓના ખેો માથા પર રાખે છે. જે ચિતાએ તેમના પર વીતી છે તે. જે ચિંતાએ અત્યારે તેમના માથે છે તે, જે ચિંતાએ કદાચ ભવિષ્યમાં આવે એવું તે કલ્પે છે તે. આટલા ભારે એજાથી તેઓ ચગદાઈ ગયા હૈાય છે.’
જો જીવનની સફળતા પ્રાપ્ત કરવી હાય તા કાઈ પણુ પ્રયત્ને આવી હીનતામાંથી બહાર નીકળવું પડશે. આત્મ ગ્લાનિના વિષચક્રના ભગ કરવા પડશે.
મનુષ્યની પ્રગતિના એ માટા દુશ્મન શંકા અને ભય છે. દીનતાના અંધકારમાં એ અને જન્મે છે અને જો તમે તેને વશ થશે. તા આત્મગ્લાનિનું વિષચક્ર સખળ ખનતું જશે.
ફરિયાદો કરવાનું, દોષ જોવાનું અને દોષ કહેવાનું તમે અંધ કરી. જો જીવનમાં સફળતા મેળવવી હાય તા સજાગા સામે ખખડાટ કરવાનું સત્વર બધ કરી. તમારા સમૈગા તમારી પ્રગતિમાં સહાયક છે એમ માના, અને સહાયક ખની શકે એ રીતે એને ઉપયાગમાં લે અને તે જ તમને તમારામાં જે અનત શક્તિઓ અને અપાર શક્યતાઓ ભરતી પડી છે તેની ઝાંખી થશે.
સનત્કુમાર ચક્રવર્તીએ છ ખડનું રાજ્ય છે।ડી દીક્ષા ગ્રહણ કરી, કર્મના ઉદયથી અનેક રાગ તેમને થયા. તેઓ ક્રમ ખપાવવા ઉગ્ર તપ કરવા લાગ્યા. રાગેા તા વધી રહ્યા હતા. દેવલાકમાંથી દેવા મહાત્મા સનત્કુમારને વદંન
કરવા આવ્યા.