________________
૮૯ ]
જીવન સાફલ્ય uuuuuuuuuu.muuuuuuuuu તમારા મેઢા પર મંદ સિમત છે કે ઉદાસીનતા છે તે તપાસતા રહે. ગમગીનીમાં તમે ફૂખ્યા રહેશે તે ચારે બાજુથી ગમગીનીને સહાયક આંદોલનો આવતા રહેશે. દુઃખના સમયમાં પણ પ્રસન્ન રહે. દુઃખ સામે પણ સિમત કરો. પ્રતિકૂળ પ્રસંગોમાં પણ હિંમત રાખો.
પૂ. શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે, “ચિત્ત પ્રસને રે, પૂજન ફલ કહ્યું.'
પરમાત્માની પૂજાની કુલ ચિત્તની પ્રસન્નતા છે અને સાવિક ચિત્ત પ્રસન્નતા વડે જ પ્રભુ પૂજાનું પરમ ફલ મેક્ષ પ્રાપ્ત થાય છે.
પ્રસન્નતા તથા ઉદાસીનતા બંને ચેપી છે. તમે પ્રસન્ન હશે તે આસપાસનું વાતાવરણ પ્રસન્ન થઈ રહેશે. તમે ઉદાસીન છે તે તમારી આજુબાજુ ઉદાસીનતા છવાઈ જશે. કયારે પણ ન ભૂલે કે પ્રસન્નતા પ્રકાશ છે, ઉદાસીનતા અંધકાર છે.
જો તમે તમારી દીનતા ફગાવી દેશો તો આ ઉદાસીનતા ચાલી જશે. * વિકટર હ્યુગે *
ઇંગ્લીશ ખાડીમાં આવેલા જસ ટાપુ પર સાગર કિનારે એક જરીપુરાણે શેવાળ બાઝેલો બાંકડો પડ્યો છે. આશરે એક સિકા પહેલા ફ્રાન્સના મહાન સાહિત્ય સવામી વિકટર